Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક: 2 બાળકોના મોત

મિસાઈલ છોડીને બલૂચ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-17 11:44:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાને પાકિસ્તાનમાં મિસાઈલ છોડીને બલૂચ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને ઈરાનના હુમલાને ગેરકાયદેસર ગણાવ્યો છે અને પરિણામની ચેતવણી આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે.
પાકિસ્તાન સરકારે તેના એરસ્પેસના ઉશ્કેરણીજનક ઉલ્લંઘનના વિરોધમાં ઇસ્લામાબાદમાં તેહરાનના ટોચના રાજદ્વારીને પણ બોલાવ્યા છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ હુમલો ક્યાં થયો છે, પરંતુ પાકિસ્તાનના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી માહિતી મળી રહી છે કે વિસ્ફોટ બલૂચિસ્તાન પ્રાંતમાં થયા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. મંગળવારે મોડી રાત્રે ઈરાનના હવાઈ હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા હતા જ્યારે ત્રણ બાળકીઓ ઘાયલ થઈ હતી. હુમલા અંગે ઈરાન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
તેહરાન અને ઈસ્લામાબાદ વારંવાર એકબીજા પર આતંકવાદી હુમલા કરવાનો આરોપ લગાવે છે. પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલો એક ચોંકાવનારી ઘટના છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, “તે વધુ ચિંતાજનક છે કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સંચારની અનેક ચેનલો હોવા છતાં આ ગેરકાયદેસર હુમલો થયો છે.”

Tags: iran's air strike on pakistan
Previous Post

આજે રામલલા મંદિર પરિસરના દર્શન કરશે

Next Post

અમેરિકામાં માઇનસ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન : 7 કરોડ લોકો પ્રભાવિત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકામાં માઇનસ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન : 7 કરોડ લોકો પ્રભાવિત

અમેરિકામાં માઇનસ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન : 7 કરોડ લોકો પ્રભાવિત

SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા

SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.