Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરના વડીયા ગામમાં આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ વિભાગની ટીમનો દરોડો

મજૂરી કામ કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-18 14:01:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિહોર તાલુકાના વડિયા ગામ પાસે આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ આયુક્તની ટીમે દરોડો પાડી બાળ મજૂરી કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી સિહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગરમાં આવેલ શ્રમ આયુક્ત કચેરીની ટીમે સિહોરની જીઆઇડીસી નં.૦૪, વડીયા ગામ પાસે આવેલ સર્વે નં.૫૧ પૈકી પ્લોટ નં. ૦૧ માં આવેલ પ્રભાત ફૂડસમાં દરોડો પાડી એકમમાં બાળમજૂરી કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી હતી. આ અંગે શ્રમ અધિકારી દેવાભાઈ શામળાભાઈ બલિયાએ પ્રભાત ફૂડ્‌સના માલિક સંજીવકુમાર ભૂષણલાલ જૈન ( રહે. કાળીયાબીડ,ભાવનગર ) વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં બાળ મજુર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમ ૩ અને ૧૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

Tags: prabhas foodshram vibhag raidsihorvadiya
Previous Post

મુખ્યમંત્રી કરોડોના વિકાસ કાર્યોની ભાવનગરને ભેટ ધરશે

Next Post

મહુવાની બેંકમાં કેશ ડિપોઝીટ રૂ.૫૦૦ની ૯ નોટ નકલી નીકળી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહુવાની બેંકમાં કેશ ડિપોઝીટ રૂ.૫૦૦ની ૯ નોટ નકલી નીકળી

મહુવાની બેંકમાં કેશ ડિપોઝીટ રૂ.૫૦૦ની ૯ નોટ નકલી નીકળી

ભાવનગરના ગંગાજળીયા તળાવની પાળ પાસે પાર્ક કરવામાં આવેલ ઈકો કારમાં આગ

ભાવનગરના ગંગાજળીયા તળાવની પાળ પાસે પાર્ક કરવામાં આવેલ ઈકો કારમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.