Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-19 14:00:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ધો-૧૨ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તેમજ પરીક્ષા કેન્દ્રો સહિતની ગોઠવણી કરવામાં આવી રહી છે તેમજ આ વખતે પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીકના દૂષણને ડામવા માટે પરીક્ષા શરૂ થવાના પહેલાની ૧૫ મિનિટ અને પરીક્ષા પૂરી થયાની ૧૫ મનિટ સુધીનું વીડિયો રિકોર્ડિગ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત તારીખ ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ મળેલી પરીક્ષા સમિતિમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય અન્વયે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, જેમાં મુખ્યત્વે પરીક્ષાના તમામ બિલ્ડિંગ, તમામ બ્લોક, આચાર્ય કેબિન તેમ જ અન્ય જરૂરી સ્થળો પર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. અને ૧૫ મિનિટ પછીનું પણ રેકોર્ડિંગ કરાશે.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સુચના અપાઈ છે કે, સીસીટીવી કેમેરા એ રીતે લગાવવાના રહેશે કે જેનાથી સમગ્ર બ્લોકને આવરી લેવાય. પરીક્ષા પૂર્વે તમામ સીસીટીવીની ચકાસણી કરી લેવાની રહેશે. જો કોઈ ખામી જણાય તો તાત્કાલિક અસરથી રિપેર કરાવી લેવાનું રહેશે.

Tags: 12th board exam recordinggujarat
Previous Post

ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટીક મીટ – ૨૦૨૪નો ભાવનગર ખાતે પ્રારંભ

Next Post

વડોદરા બોટ દુર્ઘટનામાં બે બહેનો ડુબી : એકનો જીવ બચી ગયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વડોદરા બોટ દુર્ઘટનામાં બે બહેનો ડુબી : એકનો જીવ બચી ગયો

વડોદરા બોટ દુર્ઘટનામાં બે બહેનો ડુબી : એકનો જીવ બચી ગયો

આપણે રામના ભરોસે, રામ નહીં – યોગી આદિત્યનાથ

આપણે રામના ભરોસે, રામ નહીં - યોગી આદિત્યનાથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.