Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામજ્યોતિ પ્રગટાવીને રામલલ્લાનું સ્વાગત

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 12:02:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી દેશમાં દીપોત્સવની શરૂ થઈ છે. અયોધ્યા, હનુમાનગઢીમાં દિવા પ્રગટાવવામાં આવ્યા છે. આ શુભ અવસરે દેશના ખૂણે-ખૂણે રામજ્યોતિ પ્રગટાવવામાં આવી છે. કનોટ પ્લેસના મહત્વપૂર્ણ સ્થાનો પર એક સાથે 1,25,000 રામજ્યોતિ પ્રગટાવવામાં આવી છે. સાંજ પડતાં જ એક સાથે હજારો દીવાઓથી દેશ ઝળહળી ઉઠ્યો છે.
શુભ અવસરે PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું-‘અયોધ્યા ધામમાં આજે રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આ પાવન અવસરે દેશવાસીઓને મારો આગ્રહ છે કે રામજ્યોતિ પ્રગટાવીને પોતાના ઘરોમાં તેમનું સ્વાગત કરો. જયસિયારામ’

Tags: indiaram jyotiramlala
Previous Post

કર્ણાટકના ગડગના યુવાને રામ મંદિર પર કરી વાંધાજનક પોસ્ટ

Next Post

દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી

દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી

રામલલાના દર્શન કરી અંબાણી પરિવારે મંદિરની બહાર ફોટો ક્લિક કરાવ્યો

રામલલાના દર્શન કરી અંબાણી પરિવારે મંદિરની બહાર ફોટો ક્લિક કરાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.