Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

19 દિવસ બાદ શાહજહાં શેખના ઘરમાં પ્રવેશી EDના દરોડા

અર્ધલશ્કરી દળોની સુરક્ષા વચ્ચે તપાસ શરુ : કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે

dharmendravaghela by dharmendravaghela
2024-01-24 13:25:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના કથિત રાશન વિતરણ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે. આજે બુધવારે સવારે EDની ટીમ ઉત્તર 24 પરગણામાં તૃણમૂલ કોંગ્રેસ જિલ્લા પરિષદના સભ્ય શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્યા છે. આ વખતે EDના અધિકારીઓ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને સાથે લઈને દરોડા પાડવા પહોંચ્યા છે. થોડા દિવસો પહેલા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જતા EDના અધિકારીઓ પર હુમલો થયો હતો. આ હુમલામાં ED ટીમના અધિકારીઓ ઘાયલ થયા હતા.
કથિત રાશન વિતરણ કૌભાંડ 9 થી 11 હજાર કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે. આજે પાડવામાં આવેલા દરોડામાં કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. શાહજહાં શેખ હાલ ફરાર છે. શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. શંકા છે કે તે બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસમાં છે. આ વખતે EDની ટીમે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે દરોડા પાડ્યા છે. કેન્દ્રીય દળની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર છે, જે ટીમની સુરક્ષા કરી રહી છે. EDની ટીમ એક ચાવી બનાવવા વાળાને પણ સાથે લાવી છે. EDની ટીમ ઘરમાં પ્રવેશી અને ત્યાં રાખેલી વસ્તુઓની શોધખોળ શરૂ કરી છે. આ વખતે સમગ્ર દરોડાની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

Advertisement
Tags: bengalED Raidshahjahan sheikh home
Previous Post

કેનેડામાં નાનું પેસેન્જર વિમાન ક્રેશ, છ ના મોત

Next Post

દેશની કંપનીઓમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રને હાંસલ કરવા આશાવાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
દેશની કંપનીઓમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રને હાંસલ કરવા આશાવાદ

દેશની કંપનીઓમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રને હાંસલ કરવા આશાવાદ

રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ : વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી બન્યો

રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ : વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી બન્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.