Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દાંડીના મેમોરિયલમાં 5 વર્ષમાં 18 લાખથી વધુ પ્રવાસી આવ્યા

30 જાન્યુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 11:50:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવસારી જિલ્લાના સૌથી મોટા પ્રવાસી મથકબનેલ દાંડીના સોલ્ટ મેમોરિયલનું 30 જાન્યુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઉદઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન આમેમોરિયલની 18.11 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. રજાના દિવસોએ સંખ્યા વધુ હોય છે.
આ 5 વર્ષ દરમિયાન કોવિડનો પણસમય હતો અને તે દરમિયાન સંખ્યા ઘટી હતી. અહીં ગુજરાત ઉપરાંત રાજ્ય બહારના પણ પ્રવાસીઓ આવે છે અને હવે નેશનલ ટુરિસ્ટ સેન્ટર પણ બન્યું છે. શરૂઆતના સમય કરતા હાલ મેમોરિયલમાં સુવિધા વધી છે. મેમોરિયલ ઉપરાંત પ્રવાસી સુવિધા કેન્દ્ર પણ થોડા સમયથી શરૂ થયું છે. મોડી સાંજે લાઈટિંગથી આહલાદક વાતાવરણ અહીં આહલાદક વાતાવરણ સર્જાય છે.

Tags: 18 lac tourist infive yeardandi memorialnavasari
Previous Post

ભાવનગર પિંજારા મન્સુરી જમાત દ્વારા મેડિકલ તથા રક્તદાન કેમ્પ યોજાયો

Next Post

એલઓસીની નજીક મોટી સંખ્યામાં આતંકીઓ સક્રિય હોવાની બાતમી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
એલઓસીની નજીક મોટી સંખ્યામાં આતંકીઓ સક્રિય હોવાની બાતમી

એલઓસીની નજીક મોટી સંખ્યામાં આતંકીઓ સક્રિય હોવાની બાતમી

આજે તેજસ્વી યાદવની પૂછપરછ કરશે ED

આજે તેજસ્વી યાદવની પૂછપરછ કરશે ED

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.