Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનવાપીના વજુખાનામાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા

વારાણસી પોલીસે કલમ 144નો હવાલો આપીને કહ્યું કે હાલમાં અંદર જવાની પાબંધી છે

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 12:10:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એએસાઈના સર્વે દરમિયાન ઘણા એવા પુરાવા સામે આવ્યા કે તેનાથી સમજી શકાય કે મસ્જિદ એક હિન્દુ મંદિરના ઢાંચા પર બનાવવામાં આવી છે. જ્ઞાનવાપીના વજુખાનામાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે આશ્રમના ગેટ પર અટકાવ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોલીસને પૂછ્યું કે તમે મને સનાતનનું કામ કરતા કેમ રોકી રહ્યા છો? ત્યારે વારાણસી પોલીસે કલમ 144નો હવાલો આપીને શંકરાચાર્યને કહ્યું હતું કે હાલમાં અંદર જવાની પાબંધી છે અને જો તમારે અંદર જવું હોય તો લેખિતમાં પરવાનગી લાવવી પડશે છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે લેખિત પરવાનગી માટે અરજી કરી હતી. શંકરાચાર્યએ જણાવ્યું હતું કે જો પરવાનગી નહીં મળે તો તેઓ લડત ચાલુ રાખશે. નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં કરેલા સર્વે બાદ એએસઆઈએ કહ્યું હતું કે અહીં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું અને તેને તોડીને તેના સ્ટ્રક્ચર પર જ મસ્જિદ બનાવવામાં આવી છે. ASIના સર્વે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાના 32 થી વધુ પુરાવા મળ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આવા 32 શિલાલેખ મળી આવ્યા છે જે જૂના હિન્દુ મંદિરોના છે. ASI રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે હિંદુ મંદિરના સ્તંભોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેનો મસ્જિદના સ્તંભ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Tags: gyanvapiindiapolice stopped avimukteshwaranand saraswati
Previous Post

સાથી પક્ષો અખિલેશ યાદવની ઓફર સ્વીકારી રહ્યા નથી

Next Post

ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ

ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ

ભારતીય નૌકાદળનું 24 કલાકમાં વધુ એક સફળ ઓપરેશન

ભારતીય નૌકાદળનું 24 કલાકમાં વધુ એક સફળ ઓપરેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.