Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

BJP MLAએ શિવસેનાના બે નેતાને પોલીસ સ્ટેશનમાં જ મારી ગોળી

બંને હોસ્પિટલમાં દાખલ : નેતાઓ વચ્ચે જમીનનો વિવાદ હતો

dharmendravaghela by dharmendravaghela
2024-02-03 11:36:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના થાણેમાં ભાજપના એક ધારાસભ્યએ શિવસેનાના નેતાને પોલીસ સ્ટેશનમાં ગોળી મારી દીધી. આ ફાયરિંગમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ચાર ગોળી વાગી હતી. આ સાથે અન્ય એક નેતા રાહુલ પાટીલ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. બંને નેતાઓની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ આ ગોળી બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે ચલાવી હતી. આ સાથે જ આ સમગ્ર ઘટના ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશન પરિસરમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને કોઈ વિવાદને લઈને હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વાતચીત દરમિયાન ગણપતે મહેશને ચાર ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ ઘાયલ મહેશને ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક બન્યા બાદ તેને રાત્રે 11 વાગ્યે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેનાના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનના વિવાદને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઈન પોલીસ સ્ટેશને ભેગા થઈ ગયા હતા. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગ થયું હતું.ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Tags: bjp mla ganpat gaikwad firing on shivsena's mahes gaikwadthane
Previous Post

મોડી રાતે અમેરિકાનો ઈરાક-સીરિયામાં હવાઈ હુમલો, 18ના મોત

Next Post

અયોધ્યામાં ભક્તોની સતત ભીડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અયોધ્યામાં ભક્તોની સતત ભીડ

અયોધ્યામાં ભક્તોની સતત ભીડ

લોકસભામાં કોંગ્રેસ 40 બેઠકો પણ જીતશે કે કેમ તેની શંકા: મમતા બેનરજી

લોકસભામાં કોંગ્રેસ 40 બેઠકો પણ જીતશે કે કેમ તેની શંકા: મમતા બેનરજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.