Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ટેક કંપનીના માલિકનું હુમલા બાદ મોત

ફૂટપાથ પર માથું પછાડી હુમલો કરનાર શંકાસ્પદનો VIDEO સામે આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-02-10 13:10:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વોશિંગ્ટનની એક રેસ્ટોરાંની બહાર ઝઘડો થયા બાદ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવ્યા બાદ એક ભારતીય અમેરિકી નાગરિકનું મોત નીપજ્યું છે. પોલીસ અહેવાલ અનુસાર વર્જિનિયાના રહેવાશી વિવેક તનેજા 2 ફેબ્રુઆરીએ 2 સિસ્ટર્સ નામની જાપાની રેસ્ટોરાંમા ગયા હતા. ત્યાં એક શંકાસ્પદ વ્યક્તિએ તેને જમીન પર પાડી દીધો અને માથું ફૂટપાથ પર પછાડ્યું હતું. આ મામલો પણ ત્યારે સામે આવ્યો છે જ્યારે અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ કે તેમના પર સતત હુમલા થઇ રહ્યા છે.
તાજેતરના કેસમાં આ હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ હુમલાખોરનો વીડિયો પણ સામે આવ્યો છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 41 વર્ષીય વિવેક તનેજા રાતે 2 વાગ્યે રેસ્ટોરાંથી બહાર નીકળ્યો હતો અને તે જ સમયે નજીકના રોડ પર જ તેના પર આ હુમલો કરાયો. પોલીસે જણાવ્યું કે હજુ એ ખબર નથી પડી કે આ હુમલો કેમ કરાયો? હુમલા બાદ વિવેક બેભાન અવસ્થામાં ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઇ હતી એટલા માટે ઉતાવળે હોસ્પિટલ રિફર કરી દેવાયો હતો. પોલીસે જણાવ્યું કે વિવેક તનેજાએ હોસ્પિટલમાં બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. સીસીટીવીના આધારે હવે તેના પર હુમલો કરનારા શંકાસ્પદ વ્યક્તિને શોધવામાં આવી રહ્યો છે. આ હુમલાખોરની હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

Tags: indian oregen vivek taneja murderUSA
Previous Post

પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીબે દિવસીય ગુજરાત પ્રવાસે

Next Post

સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ: દુનિયાના ઘણાં ભાગોમાં બ્લેકઆઉટ

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ: દુનિયાના ઘણાં ભાગોમાં બ્લેકઆઉટ

સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ: દુનિયાના ઘણાં ભાગોમાં બ્લેકઆઉટ

ભાવનગરના એરપોર્ટ રોડ પ્રધાનમંત્રી યોજનાના એક ફ્લેટમાં આગનો બનાવ

ભાવનગરના એરપોર્ટ રોડ પ્રધાનમંત્રી યોજનાના એક ફ્લેટમાં આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.