Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભુજમાં વોકિંગ કરી રહેલા યુવાનને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યો

થોડા દિવસથી પ્રેશરની બીમારી હતી. તેની દવા પણ ચાલુ હતી

dharmendravaghela by dharmendravaghela
2024-02-14 11:51:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નાની ઉંમરના લોકોમાં હાર્ટઅેટેકનું પ્રમાણ વધ્યુ છે. તેવામાં ભુજના સંસ્કાર નગર ગરબી ચોકમાં મંગળવારે વોકિંગ કરી રહેલા અેક યુવાનને હૃદય રોગનો હુમલો આવતા તે ઢળી પડ્યા બાદ દોડાદોડ થઇ પડી હતી. બાજુમાં રહેતા તબીબ સહિતના લોકો દ્વારા આ યુવાનને બચાવવાની કોશિશ કરાઇ હતી પણ અફસોસ, સફળતા મળી ન હતી. આ બનાવના પગલે પરિવાર પર જાણે અાભ ફાટ્યુ હતું.
શહેરના સંસ્કાર નગર ગરબી ચોકમાં વોકિંગ કરી રહેલા અાનંદ ચદ્રકાંતભાઇ રાઠોડ (ઉ.વ. 38)નું અા બનાવમાં નિધન થયુ હતું. મૃતક પરિવારના જ પ્રેમજીભાઇ રાઠોડે અફસોસ સાથે જણાવ્યુ હતું કે અાનંદ નિયમીત વોકિંગમાં જતો. થોડા દિવસથી પ્રેશરની બીમારી હતી. તેની દવા પણ ચાલુ હતી. બાકી કોઇ બીમારી ન હતી. મંગળવારે સવારે અચાનક જ તે ઢળી પડ્યો હતો. તાત્કાલિક અાસપાસના લોકોને બોલાવામાં અાવ્યા હતાં. તેઅોઅે સીપીઆર આપીને જીવ બચાવવાની કોશિશ કરી હતી પણ સફળતા મળી ન હતી.

Tags: bhujheart attack deathKutch
Previous Post

રામ મંદિરનો કેસ લડનાર વકીલ કે. પરાસરનને રાષ્ટ્રપતિ બનાવવાની માંગ

Next Post

22 અને 23 ફેબ્રુઆરીની વિધાનસભા બેઠક રદ્દ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
૨જી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાની શક્યતા

22 અને 23 ફેબ્રુઆરીની વિધાનસભા બેઠક રદ્દ

ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા જશે

ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.