Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ફરી ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે વાતચીત

ખેડૂતોની મીટિંગમાં 3 કેન્દ્રીય મંત્રી સામેલ થશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-15 11:42:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની વિવિધ માંગને લઇને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતો બે દિવસથી દિલ્હીની શંભુ બોર્ડર સહિતની સરહદો પર પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને ખેડૂતોને વેર વિખેર કરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. હવે ચંદીગઢમાં ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત થશે. બીજી તરફ પંજાબમાં ખેડૂતોએ રેલ રોકવાની ચિમકી આપી છે. ખેડૂતો સાથે આજે વાતચીતમાં કેન્દ્ર સરકાર તરફથી ત્રણ કેન્દ્રીય મંત્રી સામેલ થશે. આ પહેલા બે કેન્દ્રીય મંત્રી બેઠકમાં સામેલ થતા હતા જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કૃષિ મંત્રી અર્જુન મુંડા સામેલ હતા. આજે યોજાનારી બેઠકમાં નિત્યાનંદ રાય પણ સામેલ થશે.
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું, પંજાબના ખેડૂત ભાઇ આંદોલન કરી રહ્યાં છે. પોલીસ ટિયર ગેસના સેલ અને પ્લાસ્ટિકની ગોળીઓ મારી રહી છે. સરકાર શાંતિથી કામ લે. ખેડૂતોને ના ઉકસાવે નહીં તો સરકારને સંભાળવું મુશ્કેલ બની જશે. આ ઘટનાને વાતચીતથી હલ કરવી જોઇે. કોઇ પણ માંગ ખોટી નથી. ખેડૂતો સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જેમ કે તે વિદેશી હોય અને તે કોઇ સરહદ પર ઉભા હોય.

ટિકરી બોર્ડર સીલ, ટ્રાફિક ઠપ્પ
ખેડૂતોના દિલ્હીમાં પ્રદર્શનને જોતા ટિકરી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. એવામાં ટ્રાફિક પુરી રીતે ઠપ્પ થઇ ગયો છે. સ્થાનિક લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઘરેથી ઓફિસ માટે ચાલતા નીકળી રહ્યાં છે. આટલું જ નહીં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો પણ પરેશાન છે કારણ કે મેટ્રોમાંથી ઉતર્યા બાદ લોકોને ના તો ઇ-રિક્ષા કે ના તો કોઇ વાહન મળી રહ્યું છે.

Tags: indiakisan government miting today
Previous Post

ઇલેક્ટોરલ બોન્ડ યોજના પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Next Post

મોદી આજે કતારના શાસક શેખ તમીમને મળશે : દ્વિપક્ષીય ચર્ચા કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
મોદી આજે કતારના શાસક શેખ તમીમને મળશે : દ્વિપક્ષીય ચર્ચા કરશે

મોદી આજે કતારના શાસક શેખ તમીમને મળશે : દ્વિપક્ષીય ચર્ચા કરશે

છેલ્લા બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173નાં મોત

છેલ્લા બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.