Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત જ નહીં, યુરોપમાં પણ ખેડૂતો નારાજ

યુરોપમાં ખેડૂતો યુરોપીય સંઘની પર્યાવરણ નીતિથી નારાજ ખેડૂતો દ્વારા દેખાવો

dharmendravaghela by dharmendravaghela
2024-02-15 12:09:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં હાલ દિલ્હીમાં ખેડૂત સંગઠનોએ પોતાની વિવિધ માંગને લઈને આંદોલન શરૂ કર્યું છે પણ ખેડૂતો માત્ર ભારતમાં જ નારાજ નથી, બલકે યુરોપમાં પણ આ જ સ્થિતિ છે. યુરોપના અનેક શહેરોમાં ખેડુતોએ સબસીડીમાં કપાત, સસ્તી આયાત, વીજળીના વધુ ભાવ, હરિત નીતિઓને લાગુ કરવાના વિરોધમાં દેખાવો કર્યા છે. પુરા યુરોપમાં ખેડુતો યુરોપીય સંઘની પર્યાવરણ નીતિથી નારાજ છે, જે 2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય રાખે છે. તેમાં કીટનાશકો અને રાસાયણીક ખાતરોના ઉપયોગમાં ભારે ઘટાડો અને પ્રકૃતિને બહાલી જેવી નીતિઓ પણ સામેલ છે.
જાન્યુઆરીની શરૂઆતમાં યુરોપીય સંઘના અનેક સભ્ય દેશો બેલ્જીયમ, બલ્ગેરીયા, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈટલી, પોલેન્ડ અને સ્પેનના ખેડુતો પોતાના ટ્રેકટરોની સાથે દેખાવ કરી રહ્યા છે. ટેરાગોનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડુતોને બંદરગાહના મુખ્ય પ્રવેશદ્વારને ખેડુતોએ પોતાના ટ્રેકટરોથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર શું કરી રહી છે: ખેડૂતોના આંદોલનને પગલે ફ્રાન્સે ઈંધણ સબસીડીમાં કપાતને પાછી ખેંચી લીધી છે અને કિટનાશકોમાં કપાતના આદેશને સસ્પેન્ડ કરી દીધા છે. જર્મનીએ કહ્યું કે તે ધીરે ધીરે ઈંધણ સબસીડી ખતમ કરી દેશે.

Tags: EUfarmer protest
Previous Post

હારીજ-ચાણસ્મા હાઇવે પર પદયાત્રા સંઘને કચડી વાહનચાલક ફરાર : ત્રણનાં મોત, પાંચ ગંભીર

Next Post

નૌકાદળમાં હવે કુર્તા-પાયજામાની એન્ટ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નૌકાદળમાં હવે કુર્તા-પાયજામાની એન્ટ્રી

નૌકાદળમાં હવે કુર્તા-પાયજામાની એન્ટ્રી

ઇલેક્ટોરલ બોન્ડ યોજના પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

UPDATE : સુપ્રીમે ઈલેક્ટોરલ બોન્ડ પર લગાવ્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.