Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 4%નો ઘટાડો

વર્ક વિઝા, આશ્રિતો પર નિયંત્રણ સહિતના નિર્ણયની અસર

dharmendravaghela by dharmendravaghela
2024-02-16 12:16:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અભ્યાસ બાદ વર્ક વિઝા તથા આશ્રિતને લાવવા પરના નિયંત્રણ સહિતના પરિબળોને કારણે બ્રિટનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી અરજીઓમાં 4 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે યુનિવર્સિટી અને કોલેજ એડમિશન સર્વિસ (યુસીએએસ)ના આંકડા દર્શાવે છે કે અંડરગ્રેજ્યુએટ જગ્યાઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એકંદર સંખ્યામાં 0.7 ટકાનો વધારો થયો છે.
ગયા વર્ષની સરખામણીમાં ભારતમાંથી અરજીઓ 4 ટકા ઘટીને 8,770 અને નાઈજીરિયામાંથી 46 ટકા ઘટીને 1,590 થઈ છે. આંતરરાષ્ટ્રીય અરજદારોમાં 0.7 ટકાના વધારા સાથે બ્રિટિશ કોલેજોમાં શિક્ષણ હજુપણ વિદેશી વિદ્યાર્થીઓ પસંદ કરતા આવ્યા છે. અરજદારોમાં સૌથી વધુ ચીન (3 ટકા, 910 અરજદારો), તુર્કી (37 ટકા, 710 અરજદારો) અને કેનેડા (14 ટકા, 340 અરજદારો) છે. નાઈજીરીયા (માઈનસ 46 ટકા) અને ભારત (માઈનસ 4 ટકા) ના અરજદારોમાં ઘટાડો થયો છે.
હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પછી વર્ક વિઝાની મંજૂરી આપવાના નિર્ણયની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા હતા. સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોય છે. સાથે જ સરકારી શિષ્યવૃત્તિ મેળ‌વતા વિદ્યાર્થીઓ પર આશ્રિતને લાવવા પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જેની પણ અસર જોવા મળી રહી છે.

Tags: indian studentuk university
Previous Post

સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ: કેન્દ્રએ MSP મામલે સમય માગ્યો

Next Post

ભાવનગરની મુખ્ય બજારમાંથી દબાણો દુર કરી માલસામાન જપ્ત કરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરની મુખ્ય બજારમાંથી દબાણો દુર કરી માલસામાન જપ્ત કરાયો

ભાવનગરની મુખ્ય બજારમાંથી દબાણો દુર કરી માલસામાન જપ્ત કરાયો

ભાવનગર ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ દ્વારા રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા

ભાવનગર ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ દ્વારા રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.