Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ-વડોદરા હાઇવે પર રેલિંગ તોડીને બસ 25 ફૂટ નીચે પડી: બેના મોત

સીમેન્ટ ટેન્કર અચાનક ડાબી તરફ વળી ગયો અને બસ સાથે ટકરાયો : અમદાવાદથી પૂણે બસ જતીઆ બસમાં 23 મુસાફર સવાર હતા

dharmendravaghela by dharmendravaghela
2024-02-24 12:21:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રોડ અકસ્માત થયો હતો. મુસાફરો ભરેલી એક બસ રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડી હતી જેમાં બે લોકોના મોત થયા છે. આ ઘટના નડિયાદમાં બની હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ-વડોદરા હાઇવે પર એક મુસાફરો ભરેલી બસ રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડી હતી. પોલીસ અનુસાર, દૂર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. બનાવની જાણ થતા જ એસપી સહિતના પોલીસ જવાન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે અમદાવાદથી પૂણે બસ જતી હતી. આ બસમાં 23 મુસાફર સવાર હતા. આ દરમિયાન હાઇવે પર એક સીમેન્ટ ટેન્કર અચાનક ડાબી તરફ વળી ગયો હતો અને બસ સાથે ટકરાયો હતો. જેને કારણે બસના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રેલિંગ તોડીને નીચે પડી હતી જેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags: ahmedabad vadodara highwayBUs accident
Previous Post

પાકિસ્તાનમાં ઇરાને કરી ફરી સર્જિકલ સ્ટ્રાઇક

Next Post

મમતાએ કૉંગ્રેસને નહીં બતાવી મમતા : તૃણમૂલ કોંગ્રેસ બંગાળની તમામ સીટો પર ચૂંટણી લડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનને આપશે ઝટકો

મમતાએ કૉંગ્રેસને નહીં બતાવી મમતા : તૃણમૂલ કોંગ્રેસ બંગાળની તમામ સીટો પર ચૂંટણી લડશે

ભાવનગરમાં ઘરશાળા બાલઘર – બાલમંદિર ખાતે ફૂડ ફિએસ્ટાનું આયોજન

ભાવનગરમાં ઘરશાળા બાલઘર - બાલમંદિર ખાતે ફૂડ ફિએસ્ટાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.