Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

PM મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શાહબાઝ શરીફ અભિનંદન પાઠવ્યા

72 વર્ષીય શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા

dharmendravaghela by dharmendravaghela
2024-03-05 12:01:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ગઠબંધન અંગે સહમતી બની હતી, જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી છે.
વડા પ્રધાન મોદીએ ફરી એકવાર ભારત વતી પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શાહબાઝને અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાન મોદીએ X પર લખ્યું કે, શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.
નોંધનીય છે કે, 72 વર્ષીય શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વર્ષ 2022 પછી બીજી વખત દેશની કમાન સંભાળશે. નોંધનીય છે કે પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવામાં શહેબાઝ શરીફ સામે મોટા પડકારો હશે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવન ‘આયવાન-એ-સદર’ ખાતે આયોજિત સમારોહમાં શહેબાઝને પદના શપથ લેવડાવ્યા હતા.
અગાઉ સંસદ ભંગ થયા પહેલા શાહબાઝ શરીફે એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. હવે તાજેતરની ચૂંટણી પછી, PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ ગઠબંધન કર્યું. આ ગઠબંધન તરફથી શાહબાઝ શરીફનું નામ વડા પ્રધાન તરીકે નક્કી કરવામાં આવ્યું હતું.

Tags: indiaModi wishes shahbaz shareefpakistanx
Previous Post

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું

Next Post

જ્ઞાનવાપીના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
જ્ઞાનવાપીના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

જ્ઞાનવાપીના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

રશિયા ભારત પર થયું ગદગદ

રશિયા ભારત પર થયું ગદગદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.