Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાયલામાં ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત

ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી ઘટના સામે આવી

dharmendravaghela by dharmendravaghela
2024-03-09 11:52:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મોરબી બાદ હવે સુરેન્દ્રનગરથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ વિભાગની બેદરકારીએ 2 લોકોનો ભોગ લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ સાયલાના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ સાયલા પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા તો અન્ય એકને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. વિગતો મુજબ મૃતકોના નામ હર્ષદ બાટિયા અને હરેશ બાટિયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે બન્ને મૃત યુવકો મુળી તાલુકાના ધોળિયા ગામના છે રહેવાસી હોવાનું પણ ખૂલ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Tags: 2 labour diechorviraMine accidentsayalaSurendranagar
Previous Post

જેમ્સ એંડરસને સર્જ્યો ઇતિહાસ : 700 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર

Next Post

લેહ-લદ્દાખ બાકીની દુનિયાથી અલગ : રસ્તાઓ બ્લોક, ઈન્ટરનેટ ડાઉન, પાવર આઉટેજ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
લેહ-લદ્દાખ બાકીની દુનિયાથી અલગ : રસ્તાઓ બ્લોક, ઈન્ટરનેટ ડાઉન, પાવર આઉટેજ

લેહ-લદ્દાખ બાકીની દુનિયાથી અલગ : રસ્તાઓ બ્લોક, ઈન્ટરનેટ ડાઉન, પાવર આઉટેજ

જાહેરહિતની અરજી ચલાવવામાં 7 વર્ષ સુધી મુદત લેનારા વકીલને 7 લાખ દંડ

પાકિસ્તાની વિદ્યાર્થીને ‘નિંદા’ વોટ્સએપ ટેક્સ્ટ બદલ મૃત્યુદંડની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.