Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં 30 જગ્યાએ દરોડા

આતંકી-ગેન્ગસ્ટર વિરૂદ્ધ NIAનું એક્શન

dharmendravaghela by dharmendravaghela
2024-03-12 11:43:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી અને ગેન્ગસ્ટર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAની ટીમે મંગળવાર સવારે પંજાબ,હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, NIAની ટીમ આ રાજ્યમાં 30 સ્થળો પર તપાસ કરી રહી છે. પંજાબના ફરીદકોટના કોટકપુરામાં NIAની ટીમ એક બિઝનેસમેનના ઘરે તપાસ કરી રહી છે.
NIAએ જણાવ્યું કે આતંકવાદ અને ગેન્ગસ્ટર સાંઠગાંઠ સંબંધિત મામલે કેટલાક આરોપીઓને પકડવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ બાદ કેટલીક મહત્ત્વની જાણકારી હાથ લાગી હતી, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે ઘટનાસ્થળે ભારે સુરક્ષાદળ પણ તૈનાત છે.
NIAએ કહ્યું કે એજન્સીએ 6 જાન્યુઆરીએ દેશમાં આતંકવાદી-ગેન્ગસ્ટર ગઠબંધનને ધ્વસ્ત કરવા માટે મોટી કાર્યવાહી કરી છે. આ દરમિયાન ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇના સભ્યોની ચાર સંપત્તિઓ કુર્ક કરવામાં આવી હતી. NIAને જાણવા મળ્યું કે આ તમામ મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી. તેનો ઉપયોગ આતંકવાદી ષડયંત્ર રચવા અને ગંભીર ગુના કરવા માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે NIAએ આતંકવાદી અને ગેન્ગસ્ટર સાંઠગાંઠ સંબંધિત કેસમાં 27 ફેબ્રુઆરીએ દરોડા પાડ્યા હતા. NIAએ 16 ઠેકાણો પર કાર્યવાહી કરી હતી જેમાં પંજાબના 14 અને રાજસ્થાનના બે ઠેકાણા સામેલ હતા. આ સિવાય NIAએ છ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.

Tags: hariyanaNIA RaidPunjabRajasthan
Previous Post

ઓસ્ટ્રેલિયામાં પત્નીની હત્યા કરીને પતિ હૈદરાબાદ પાછો ફર્યો

Next Post

આસામના 30 સંગઠનોએ CAA લાગુ કરવાનો કર્યો વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આસામના 30 સંગઠનોએ CAA લાગુ કરવાનો કર્યો વિરોધ

આસામના 30 સંગઠનોએ CAA લાગુ કરવાનો કર્યો વિરોધ

એક-બે દિવસમાં જાહેર થઇ શકે છે ભાજપના ઉમેદવારોની બીજી યાદી

એક-બે દિવસમાં જાહેર થઇ શકે છે ભાજપના ઉમેદવારોની બીજી યાદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.