Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

પરીણિતાએ દીકરીને જન્મ આપ્યા પછી તેનો પતિ તેની મારઝૂડ કરતો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-03-18 11:58:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પતિનો નશો પત્નીને ભારે પડી ગયો છે. બાપુનગરમાં રહેતી પરીણિતાએ દીકરીને જન્મ આપ્યા પછી તેનો પતિ તેની મારઝૂડ કરતો હતો. પતિએ આ જ રીતે પત્નીને ચામડાના પટ્ટાથી સખ્ત માર માર્યો હતો. તેના પછી તેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. સારવાર દરમિયાન પત્નીનું છ માર્ચે મૃત્યુ નીપજ્યું હતું. તેના પગલે પરિણીતાના જમાઈ સંતોષ સર્વદેવ સોની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આઝમગઢના રહેવાસી સુરેન્દ્ર વર્માની 25 વર્ષીય દીકરી ખૂશ્બુના લગ્ન 2018માં બાપુનગરના શિવમ ફ્લેટમાં રહેતા સંતોષ સર્વદેવ સોની સાથે 2018માં કર્યા હતા. ત્રીજી માર્ચે સુરેન્દ્ર વર્માએ દીકરી સાથે ફોનમાં વાત કરીને જાણ્યું હતું કે ખુશ્બૂની તબિયત ખરાબ છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેની સાથે તેનો પતિ છે.
આ જાણીને સુરેન્દ્ર વર્માએ વડોદરામાં રહેતા દીકરાને અમદાવાદની હોસ્પિટલમાં તેની ખબરઅંતર લેવા મોકલ્યો હતો. ખૂશ્બુ જે હોસ્પિટલમાં હતી ત્યાં તેનો ભાઈ પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેની તબિયત બહુ ખરાબ છે તેને સિવિલમાં લઈ જવી પડશે. ખૂશ્બુને સિવિલમાં લઈ જવાઈ હતી. શુભમે આ સમયે બહેનનો વિડીયો લીધો હતો, તેમા ખૂશ્બુએ જણાવ્યું હતું કે દીકરીના જન્મ પહેલા અને પછી તેનો પતિ તેની સાથે મારઝૂડ કર્યા કરતો હતો. નશો કરીને આવે ત્યારે ચામડાના પટ્ટાથી તેને મારતો હતો.

Tags: Ahmedabadhusband murder wife beating belt
Previous Post

ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 ના મોત

Next Post

ગુજરાતી માછીમારના મોબાઇલથી પાકિસ્તાની એજન્સીએ મુંબઈના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
Next Post
ગુજરાતી માછીમારના મોબાઇલથી પાકિસ્તાની એજન્સીએ મુંબઈના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો

ગુજરાતી માછીમારના મોબાઇલથી પાકિસ્તાની એજન્સીએ મુંબઈના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો

નવી સરકારના પ્રથમ 100 દિવસનો રોડમેપ તૈયાર રાખવા મંત્રીઓને PM મોદીની સૂચના

નવી સરકારના પ્રથમ 100 દિવસનો રોડમેપ તૈયાર રાખવા મંત્રીઓને PM મોદીની સૂચના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.