Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાળજાળ ગરમી:૧૪ શહેરમાં તાપમાનનો પારો ૩૬ને પાર

નલીયામાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીને આંબી ગયું

dharmendravaghela by dharmendravaghela
2024-03-18 12:26:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં કાળઝાળ ગરમી શરુ થઈ ચૂકી છે. ઉનાળો તપવા લાગતા 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર થયું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પારો ઉંચે જવાનો છે. નલિયામાં તો અત્યારથી જ સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં માર્ચ મહિનાના પહેલા સપ્તાહથી ઠંડીએ ધીમે ધીમે વિદાય લીધી છે અને ઉનાળાનો પ્રારંભ થતા ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે તાપમાનનો પારો ઉંચકાતા લોકોએ હવે કાળઝાળ ગરમી સહન કરવી પડશે. ઉનાળાનો ધીમા પગલે પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે શરૂઆતથી જ તાપમાન ઉંચકાવા માંડયુ છે. જેના પગલે હોળી પહેલાં કાળઝાળ ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવુ પડશે. છેલ્લા ચારેક દિવસથી રાત્રે થોડી ઘણી હજુ ઠંડક અનુભવાય છે પરંતુ દિવસે સવારથી જ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોનુ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. આ મહિનાના અંતમાં હજુ તાપમાન ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Tags: garamigujarat
Previous Post

નાગાલેન્ડમાં અલગ રાજ્યની માંગને લઈને એક સપ્તાહથી બંધ

Next Post

અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી થતા અનેક દટાયા

કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી થતા અનેક દટાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.