Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ED કેસ નોંધે અને નડ્ડાની ધરપકડ કરે : આતિશી

ભાજપને દારૂ કૌભાંડના રુપિયા મળ્યા : મની લોન્ડરિંગના આરોપીએ ભાજપને 50 કરોડ આપ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-03-23 11:32:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

EDની કસ્ટડી મળ્યા બાદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં મીડિયાને કહ્યું કે તેઓ રાજીનામું નહીં આપે. જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવીશ. તેના જવાબમાં ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું કે જેલમાંથી સરકાર નહીં, ગેંગ ઓપરેટ થાય છે. AAP નેતાઓ આજે શહીદી પાર્કમાં વિરોધ પ્રદર્શન કરશે
AAP નેતા ગોપાલ રાયે શુક્રવારે કહ્યું હતું કે આજે એટલે કે 23 માર્ચે ITO પાસે શહીદી પાર્કમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરશે. 10 વાગ્યે શરૂ થનારા પ્રદર્શનમાં I.N.D.I.A બ્લોકના ઘણા નેતાઓ પણ ભાગ લેશે. ગોપાલ રાયે કહ્યું કે આ પ્રદર્શનમાં અમે દેશને તાનાશાહીમાં ફેરવાતો રોકવા માટે શપથ લઈશું.

Tags: aapaatishibjpedkejarivalnadda
Previous Post

મોસ્કોમાંઆતંકવાદી હુમલો, 60નાં મોત : ISISએ લીધી હુમલાની જવાબદારી

Next Post

અમદાવાદ-લંડન રૂટ પર A350 ફ્લાઈટ શરૂ થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમદાવાદ-લંડન રૂટ પર A350 ફ્લાઈટ શરૂ થશે

અમદાવાદ-લંડન રૂટ પર A350 ફ્લાઈટ શરૂ થશે

ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા ​​ગ્રૂપ બીજા ક્રમે

ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા ​​ગ્રૂપ બીજા ક્રમે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.