Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ !

ભીખાજી બાદ શોભનાબેન બારૈયાનો વિરોધ : કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને વિડિયો વાયરલ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-03-26 11:58:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલીને થોડા મહિનાઓ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપતા ભાજપના વર્ષો જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં હવે રોષ જોવા મળ્યો છે અને આ કાર્યકર્તાઓ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને વિડિયો વાયરલ કર્યા છે.
સાબરકાંઠા લોકસભાની ટિકિટને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી હતી ત્યારે ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ બાદમાં ભિખાજીની અટકને લઈ પત્રિકા વાઈરલ થયા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થયો હતો અને તેને લઈને ભાજપ મોવડીમંડળે વડોદરા અને સાબરકાંઠા લોકસભાના ઉમેદવારોને બદલવાનો નિર્ણય લીધો અને બંને બેઠક પર નવા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.
ભાજપ દ્વારા પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જેઓ કેટલાક મહિનાથી ભાજપમાં જોડાયા છે તેમનાપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભાજપના જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ જેઓ 1994થી ભાજપ સાથે જોડાયેલા છે તેવા કાર્યકર્તાઓમાં ભારોભાર નારાજગીરી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયામાં તેઓ પોતાની વ્યથા રજૂ કરતાં વિડીયો વાયરલ કરી રહ્યા છે. હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે સાબરકાંઠા બેઠક પર ભીખાજી બાદ ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે એમ છે.

Tags: bjp candidatesabarkanthashobhanaben baraiyaviral video
Previous Post

પાસાના આરોપીને છોડાવવા ચાર ઈસમોએ પોલીસ પર હુમલો

Next Post

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

ગુજરાત રંગાયુ રંગપર્વના રંગે : રચાયું ઉમંગનું ઇન્દ્રધનુષ

ગુજરાત રંગાયુ રંગપર્વના રંગે : રચાયું ઉમંગનું ઇન્દ્રધનુષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.