Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાસાના આરોપીને છોડાવવા ચાર ઈસમોએ પોલીસ પર હુમલો

આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને પોલીસે ઝડપી પાડ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-03-26 11:54:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી ઝડપાયેલા પાસાના આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને છોડાવવા માટે આરોપી સાથે ચાર ઈસમોએ પોલીસ પર હુમલો કરી સરકારી કામમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સાંજના આશરે પોણા સાત વાગેના સુમારે ઝંખવાવ ચાર રસ્તા ખાતે ઝંખવાવ પોલીસ મથકના એએસઆઈ કિરણભાઈ રમણભાઈ હાજર હતા. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે અનેક ગુનાનો નાસતો ફરતો આરોપી ઝાકીર જુમ્મા મુલતાની તેના ઘરે ઝંખવાવ ગામે આવેલ છે. જેના આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે રેડ કરતા ઇસમ ઝાકીર જુમ્મા મુલતાનીએ પોલીસને જોતા પોતાના ઘરેથી નાસવા લાગ્યો હતો. ત્યારે સાથેના પો.કો પરેશભાઈએ તેની પાછળ દોડતાં દોડતાં મુલતાની ફળિયામા ગયેલ અને ત્યાથી તેને પકડી પાડ્યો હતો.
આ દરમ્યાન જાકીર પોતાની ધરપકડ ટાળવા નાસી જવાની કોશિશ કરતો હતો. ત્યારે અન્ય આરોપી તાહિર ઝહીર મુલતાની, શાહરૂખ હનીફ મુલતાની, ઇમ્મુ ઉર્ફ લાલુ યુસુફ મુલતાની આવી જતા પોલીસ સ્ટાફના માણસો સાથે જીભા જોડી કરવા લાગ્યો હતો અને કહેવા લાગેલ કે અમારા જાકીરને છોડી મુકો તેઓને શા માટે પકડવા આવેલ છો તેમ કહી તેને છોડવવા સારૂ આ ત્રણેય ઇસમો તથા જાકીર જુમ્મા મુલાતાનીએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ સમયે એએસઆઈ કિરણભાઈને નાકમાં ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે ત્રણેય ઇસમ નાસી ગયેલ પરંતુ મુખ્ય આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ અને સીઆરપીસી કલમ 157નો રિપોર્ટ કરી ઉપરી અધિકારીએ ગુનાનો સ્પેશિયલ રિપોર્ટ મોકલવા તજવીજ કરી હતી.

Tags: attack on policeMangrol
Previous Post

30% નફો કમાવવાની લાલચ આપી સાયબર ગઠિયા તમારું બેંક એકાઉન્ટ સફાચટ કરી દેશે

Next Post

સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ !

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ !

સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ !

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.