Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ; આપઘાતનું કારણ અકબંધ

વિદ્યાર્થિની PDEU ખાતે બી. ટેકનો અભ્યાસ કરતી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-03-26 11:59:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીનગરની ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ વહેલી પરોઢિયે ઔરંગાબાદ રહેતી માતા સાથે ટેલીફોનીક વાતચીત કર્યા પછી કોઈ કારણસર ટેરેસનાં ધાબા પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી ગઈ છે. આ બનાવના પગલે હાલમાં ઈન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતનું ચોક્ક્સ કારણ જાણવા માટે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.
ગાંધીનગરનાં રાયસણ સ્થિત ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટી(PDEU)ની ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી આજે વહેલી સવારે આશાસ્પદ યુવતીએ પડતું મુકી આપઘાત કરી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનાં નગરી બાય પાસ રોડ, મીરાગાંવે, રો હાઉસ નંબર – 11 ખાતે રહેતા ભગવાનભાઈ શંકરભાઈ ગુપ્તેની 20 વર્ષીય દિકરી પાયલ PDEU ખાતે બી. ટેકનો અભ્યાસ કરતી હતી.
શાંત સરળ સ્વાભાવની પાયલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર – H1/101 માં સહ વિદ્યાર્થિની સાથે રહેતી હતી. હોળી ધુળેટીનાં તહેવાર મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા હતા. જો કે, પાયલ પોતાના ઘરે ગઈ ન હતી. આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પાયલે તેની માતા સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. એ વખતે પાયલે બધા વિદ્યાર્થીઓને તહેવાર નિમિત્તે ઘરે ગયા હોવાથી પોતે એકલી હોવાની વાત કરી હતી, પરંતુ પાયલે ઔરંગાબાદ જવાની અનિચ્છા દર્શાવી થોડીક વાતચીત કરીને ફોન મૂકી દીધો હતો.

Advertisement
Tags: gandhinagargirl student suicidegujaratPDEU
Previous Post

સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ !

Next Post

ગુજરાત રંગાયુ રંગપર્વના રંગે : રચાયું ઉમંગનું ઇન્દ્રધનુષ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગુજરાત રંગાયુ રંગપર્વના રંગે : રચાયું ઉમંગનું ઇન્દ્રધનુષ

ગુજરાત રંગાયુ રંગપર્વના રંગે : રચાયું ઉમંગનું ઇન્દ્રધનુષ

મુંબઈ ઈન્ડિયન્સની હાર પછી ફેન્સ વચ્ચે સ્ટેડિયમમાં થઈ મારામારી

મુંબઈ ઈન્ડિયન્સની હાર પછી ફેન્સ વચ્ચે સ્ટેડિયમમાં થઈ મારામારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.