Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉમેદવારી પુર્વે વિવાદ પુરા કરો: દિલ્હીથી ગુજરાત ભાજપને આદેશ

ચૂંટણી પ્રચાર માટે પુરપાટ દોડતી ગાડીને ઓચિંતી બ્રેક : સી.આર.પાટીલ પણ બે દિવસ ગાંધીનગરમાં

dharmendravaghela by dharmendravaghela
2024-03-30 13:35:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની ભીડ સાથે વિજય માટે ધસમસી રહેલા ભાજપે ઉમેદવાર જાહેર કરતા જ હવે એક બાદ એક બેઠક પર સ્પીડબ્રેકર જેવી સ્થિતિ અનુભવવી પડે છે. જેના ખભા પર બેસીને ચુંટણી જીતવાની હતી તેવા કાર્યકર્તાઓને ઉમેદવાર અંગે ભાગ્યે જ પૂછાયુ અને ગાંધીનગર- દિલ્હીમાં ચાર- પાંચ લોકોએ નિર્ણય લઈને ઉમેદવાર જાહેર કર્યા તેમાં બે બેઠકો પર બદલવા પડયા અને કાર્યકર્તાઓની લાગણી-માંગણીને માન આપ્યુ છે તેવા દાવા કરીને પણ કાર્યકર્તાઓને પૂછયા વગર જ નવા ઉમેદવાર મુકતા તેનો પણ વિરોધ શરૂ થયો છે. જે ડામવા અને ઉમેદવારીપત્રક ભરાય તે પુર્વે ઓલ-વેલ કરી દેવા દિલ્હીથી આદેશ છૂટતા જ હવે પક્ષના પ્રચારને થોડી બ્રેક લાગી છે તથા એક બાદ એક બેઠક પર પક્ષમાંજ જે ડેમેજની આશંકા છે ત્યાં બધું ઠીકઠાક કરવાના પ્રયાસો શરૂ થયા છે.

Tags: bjp gujaratvivad
Previous Post

ગરમીના પ્રકોપ વચ્ચે એપ્રિલમાં આંધી-વંટોળ ફુંકાશે: વરસાદ શકય

Next Post

બોર્ડ પરીક્ષાના પરિણામ પ્રથમ વખત ત્રણેય પરિણામો એકાદ મહિનો વ્હેલા જાહેર થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બોર્ડ પરીક્ષાના પરિણામ પ્રથમ વખત ત્રણેય પરિણામો એકાદ મહિનો વ્હેલા જાહેર થશે

બોર્ડ પરીક્ષાના પરિણામ પ્રથમ વખત ત્રણેય પરિણામો એકાદ મહિનો વ્હેલા જાહેર થશે

દાદરાનો ભાગ તુટી પડતા ભાવનગરના પ્રમુખ સ્વામી ફ્લેટ સંકુલને સીલ કરવામાં આવ્યું

દાદરાનો ભાગ તુટી પડતા ભાવનગરના પ્રમુખ સ્વામી ફ્લેટ સંકુલને સીલ કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.