Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 12:24:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રા પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન ડાભીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. ધ્રાંગધ્રા સીટી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના સમાન સુરતમાં પણ આ મહિનામાં જ મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હતી. 18 માર્ચે સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલાના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ મહિલા પોલીસકર્મીના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોંય નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેલવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Tags: Dhrangdhragalafansomahila police cuicidesurengranagar
Previous Post

કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને પરત લાવવામાં આવ્યા : 5 હજાર ભારતીયો હજુ પણ ફસાયેલા

Next Post

વ્યાસજીના ભોંયરામાં પૂજા પર પ્રતિબંધની મુસ્લિમ પક્ષની અરજી પર આજે સુનાવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
UPDATE : જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

વ્યાસજીના ભોંયરામાં પૂજા પર પ્રતિબંધની મુસ્લિમ પક્ષની અરજી પર આજે સુનાવણી

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે : PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.