Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઓલટાઈમ હાઈ

સોનાની કિંમત 2,263.53 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 12:33:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જબરદસ્ત તેજી વચ્ચે સોનાએ નવા ઈતિહાસ સાથે નવા નાણાકીય વર્ષની શરૂઆત કરી છે. આજે, 1 એપ્રિલના રોજ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઓલટાઈમ હાઈ જોવા સ્તરે પહોંચી ગયા છે.
સોમવારે, નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ દિવસે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2,263.53 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. આજે સોનાની શરૂઆત લગભગ $2,233 પ્રતિ ઔંસથી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં ભાવ તેમના નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી આ જબરદસ્ત તેજીની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. આજે ખુલતાની સાથે જ એમસીએક્સ પર સોનાની કિંમત વધી રહી હતી અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં જ તે નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો. ઇન્ટ્રાડેમાં, એમસીએક્સ પર એપ્રિલ ગોલ્ડ કોન્ટ્રાક્ટ રૂ. 69,487 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સોનાનું સર્વોચ્ચ સ્તર છે. તે જ સમયે, જૂન કોન્ટ્રાક્ટની કિંમત વધીને 68,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

Tags: gole pricehigh
Previous Post

અરવિંદ કેજરીવાલ પર બે કોર્ટમાં સુનાવણી

Next Post

800 થી વધુ દવાઓ આજથી મોંઘી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

800 થી વધુ દવાઓ આજથી મોંઘી

26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

ક્ષત્રિય સમાજના કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પર ભાજપ નજર રખાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.