Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૂંટણીપંચે વિવાદાસ્પદ ભાષણના મુદ્દે રૂપાલાને આપી ક્લીનચિટ આપી

જે સ્થળે વિવાદાસ્પદ ટિપ્પણી કરી એ એક પરિવારના ત્યાં યોજાયેલો ભજનનો કાર્યક્રમ હતો, કોઈ રાજકીય આયોજન ન હતું

dharmendravaghela by dharmendravaghela
2024-04-09 12:08:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ ભાષણના મુદ્દે ચૂંટણીપંચની ક્લીનચિટ મળી ગઈ છે. આમ કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે ચૂંટણીપંચમાં કરવામાં આવેલી ફરિયાદનો નીવેડો આવી ગયો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં જણાવ્યું હતું કે રૂપાલાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિડીયોમાં કોઈ સમાજના રાજા રજવાડાનો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો નથી. રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ બાદ આચારસંહિતા ભંગના નોડલ અધિકારી અને રાજકોટ પ્રાંત-2 કચેરીના આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ પછી તેનો અહેવાલ ચૂંટણીપંચને મોકલવામાં આવ્યો હતો.
કલેક્ટરે આ ઉપરાંત જણાવ્યું હતું કે ચૂંટણીપંચે રૂપાલાને વિવાદાસ્પદ ભાષણના મુદ્દે ક્લીનચિટ આપી છે. તપાસ રિપોર્ટમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી રૂપાલાએ જે સ્થળે વિવાદાસ્પદ ટિપ્પણી કરી એ એક પરિવારના ત્યાં યોજાયેલો ભજનનો કાર્યક્રમ હતો, કોઈ રાજકીય આયોજન ન હતું.
આ સાથે રૂપાલા પર આચારસંહિતાના ભંગનો તોળાતો ભય ઓસરી ગયો છે. રૂપાલાને આગામી ચૂંટણી લડવામાં કોઈ વાંધો નહીં આવે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂપાલા પોતે પણ પોતાના નિવેદનથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તેમ માફી માંગી ચૂક્યા છે. આમ આ વિવાદનો અહીં અંત આવે છે

Tags: ECRajkotrupala cleancheat
Previous Post

બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવે તોડયા તમામ રેકોર્ડ

Next Post

PM મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મેગા રેલી

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
પીએમનું 35 મિનિટનું ભાષણ રામ-રામથી શરૂ થયું અને જય સિયારામ સાથે સમાપ્ત થયું

PM મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મેગા રેલી

તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.