Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલ હવે સુપ્રીમના શરણે

દિલ્હી હાઈકોર્ટે ધરપકડને યોગ્ય ગણાવી હતી, કહ્યું- EDએ પૂરતા પુરાવા આપ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-10 11:48:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લિકર પોલિસી કૌભાંડમાં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ્ય ઠેરવી હતી. કેજરીવાલ હવે આ નિર્ણય સામે બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળવાની આશા છે.
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમારી સમક્ષ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. અમે નિવેદનો જોયા જે દર્શાવે છે કે ગોવાની ચૂંટણી માટે પૈસા મોકલવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અમને રાજકીય નૈતિકતાની નહીં પણ બંધારણીય નૈતિકતાની ચિંતા છે. હાલનો મામલો કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો નથી. આ મામલો કેજરીવાલ અને ઇડી વચ્ચેનો છે. હાઈકોર્ટે કહ્યું કે ED કાયદાકીય પ્રક્રિયાને અનુસરે છે. તેમની પાસે હવાલા ઓપરેટરો અને AAP ઉમેદવારોના નિવેદનો છે.

Tags: indiakejarival supreme court
Previous Post

રૂપાલાના વિરોધમાં અસ્મિતા અને સ્વાભિમાન સંમેલન

Next Post

છત્તીસગઢમાં બસ ખીણમાં ખાબકી, 12નાં મોત:15 ઈજાગ્રસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
છત્તીસગઢમાં બસ ખીણમાં ખાબકી, 12નાં મોત:15 ઈજાગ્રસ્ત

છત્તીસગઢમાં બસ ખીણમાં ખાબકી, 12નાં મોત:15 ઈજાગ્રસ્ત

મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ

મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.