Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એમની માનસિકતા ઠીક નહીં હોય : તમે તમારી માનસિકતા ઠીક રાખો – સી.આર. પાટીલ

ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-04-10 11:52:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બૂથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું.
સી. આર. પાટીલે બૂથ પ્રમુખોને સંબોધતા કહ્યું હતું કે, ‘વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ, એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કંઇ બોલી ગયા હશે, પણ એની ચિંતા ન કરો, તમે તમારી માનસિકતા ઠીક રાખો’ ઉલ્લખનિય છે કે, વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ સોમવારે ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવ્યો હતો અને સિનીયર નેતાઓની અવગણના કરવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું.
બૂથ પ્રમુખ સંમેલનનો સમય 7 વાગ્યાનો હતો, પરંતુ સી.આર. પાટીલ 8.30 વાગ્યે સંમેલનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના બૂથ પ્રમુખો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા લોકસભા બેઠકના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

Tags: bjp sammelancr patilvadodara
Previous Post

મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ

Next Post

ગૌમાંસના સમોસાના રાજ્ય વ્યાપી નેટવર્કનો ઘટસ્ફોટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
ગૌમાંસના સમોસાના રાજ્ય વ્યાપી નેટવર્કનો ઘટસ્ફોટ

ગૌમાંસના સમોસાના રાજ્ય વ્યાપી નેટવર્કનો ઘટસ્ફોટ

નોટ લઈને સદનમાં વોટ આપશો તો કેસ : સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર

ઉમેદવારોએ પોતાની મિલકતની દરેક વિગતો જાહેર કરવી જરૂરી નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.