Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અલીગઢમાં ઈદની નમાઝ દરમિયાન ‘ફ્રી-પેલેસ્ટાઈન’ બેનરો સાથે પ્રદર્શન

કેટલાક લોકોએ રસ્તા પર જ નમાઝ અદા કરી

dharmendravaghela by dharmendravaghela
2024-04-11 12:36:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અલીગઢમાં ગુરુવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાજ પૂરી થયા પછી કેટલાક યુવાનોએ ‘ફ્રી પેલેસ્ટાઈન’ના બેનરો દર્શાવતા શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. ચુસ્ત સુરક્ષા વચ્ચે શાહજમાલ ઈદગાહ ખાતે સવારે ઈદની નમાઝ શરૂ થઈ હતી. શહેરના મુફ્તી અને ઈમામ દ્વારા જૂની ઈદગાહ અને નવી ઈદગાહમાં શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરવામાં આવી હતી.
આ દરમિયાન કેટલાક યુવાનોએ ઈદગાહની બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું અને ‘ફ્રી પેલેસ્ટાઈન’ લખેલા શબ્દોવાળા પેલેસ્ટાઈનના ઝંડા અને બેનરો બતાવ્યા. આ જોઈને દેખાવકારોને કસ્ટડીમાં લીધા. જેનો ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે નમાઝીઓએ પોલીસ અધિકારીઓ સાથે દલીલ કરી હતી. થોડા સમય બાદ આંદોલનકારીઓને સૂચના આપી છોડી મુકવામાં આવ્યા હતા.
રસ્તા પર નમાઝ અદા કરવા પર પ્રતિબંધ હોવા છતાં, ગુરુવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવા શાહજમાલ ઈદગાહ પહોંચેલા કેટલાક લોકોએ રસ્તા પર જ નમાઝ અદા કરી હતી. નમાઝીઓએ કહ્યું કે જ્યાં સુધી તેઓ ઈદગાહ પહોંચે ત્યાં સુધીમાં નમાઝનો સમય પુરી થઇ જશે, તેથી આ કરવામાં આવ્યું.

Tags: aligarheidfree palestine banner
Previous Post

MPમાં કરા પડ્યા, 9 રાજ્યોમાં વરસાદની શક્યતા

Next Post

હું મારો જીવ આપીશ, પરંતુ બંગાળમાં UCC અને CAA લાગુ નહીં થવા દઉં

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
હું મારો જીવ આપીશ, પરંતુ બંગાળમાં UCC અને CAA લાગુ નહીં થવા દઉં

હું મારો જીવ આપીશ, પરંતુ બંગાળમાં UCC અને CAA લાગુ નહીં થવા દઉં

સિદસર નજીક આવેલ શાંતિલાલ ઇજનેરી કોલેજના કમ્પાઉન્ડમાં સુકા ઘાસમાં આગ

સિદસર નજીક આવેલ શાંતિલાલ ઇજનેરી કોલેજના કમ્પાઉન્ડમાં સુકા ઘાસમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.