Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો

15 એપ્રિલ- મનસુખ માંડવિયા, 16 એપ્રિલ - પરશોત્તમ રૂપાલા, 18મી એપ્રિલ- સી.આર. પાટીલ , 19 એપ્રિલ- અમિત શાહ ફોર્મ ભરશે

dharmendravaghela by dharmendravaghela
2024-04-15 11:24:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આજથી ઉમેદવારી ફોર્મ ભરશે. પાર્ટી હાઈકમાન્ડની સૂચન મુજબ ઉમેદવારો તબક્કાવાર ફોર્મ ભરશે. રોડ શો, રેલી યોજીને ઉમેદવારો શક્તિપ્રદર્શન પણ યોજશે.
15 એપ્રિલ ભાજપના લોકસભાના અમદાવાદ: પૂર્વના હસમુખ પટેલ, સુરેન્દ્રનગર: ચંદુ શિહોરા, પોરબંદર: મનસુખ માંડવિયા, પંચમહાલ : રાજપાલસિંહ જાદવ, વલસાડ :ધવલ પટેલ, ભરૂચ: મનસુખ વસાવા કોંગ્રેસના બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર, જામનગર: જે પી મારવીયા, બારડોલી: સિદ્ધાર્થ ચૌધરી, સુરેન્દ્રનગર: ઋત્વિક મકવાણા. આજ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપના પોરબંદર: અર્જુન મોઢવાડિયા, વાઘોડિયા: ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરશે.
16 એપ્રિલે ભાજપના લોકસભાના કચ્છ: વિનોદ ચાવડા, બનાસકાંઠા: ડો. રેખા ચૌધરી, પાટણ: ભરતસિંહ ડાભી, મહેસાણા : હરિભાઇ પટેલ, સાબરકાંઠા: શોભના બારૈયા, અમદાવાદ પશ્ચિમ: દિનેશ મકવાણા, રાજકોટ : પરશોત્તમ રૂપાલા, જૂનાગઢ : રાજેશ ચૂડાસમા, ભાવનગર: નીમુબેન બંભાણીયા, આણંદ: મિતેશ પટેલ, ખેડા : દેઉસિંહ ચૌહાણા, દાહોદ: જશવંતસિંહ ભાભોર, વડોદરા: હેમાંગ જોશી, છોટાઉદેપુર: જશુ રાઠવા, બારડોલી: પ્રભુ વસાવા, સુરત : મુકેશ દલાલ. કોંગ્રેસના નેતા કચ્છ- નિતેશ લાલન, ગાંધીનગર- સોનલબેન પટેલ, સાબરકાંઠા- તુષાર ચૌધરી, અમરેલી- જેનીબેન ઠુમ્મર, વલસાડ- અનંત પટેલ, પોરબંદર- લલિત વસોયા, છોટાઉદેપુર- સુખરામ રાઠવા. વિધાનસભા ભાજપના નેતા વિજાપુર સી.જે. ચાવડા ફોર્મ ભરશે.
18મી એપ્રિલ ભાજપના લોકસભાના ઉમેદવારો નવસારી: સી.આર. પાટીલ અમરેલી: ભરત સુતરીયા
વિધાનસભાના ઉમેદવારો ખંભાત: ચિરાગ પટેલ, માણાવદર: અરવિંદ લાડાણી ફોર્મ ભરશે. 19 તારીખે ગાંધીનગરમાં કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહ જામનગર: પૂનમ માડમ ફોર્મ ભરશે. ફોર્મ ભરાવાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલશર્મ પણ ગુજરાતની મુલાકાતે છે. એપ્રિલના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં સભાઓ છે.

Tags: gujaratparliament election form
Previous Post

કેનેડામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

Next Post

ટીબી સામે લડવા બાળકો માટે બનાવાયેલી દવાને મળી મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ટીબી સામે લડવા બાળકો માટે બનાવાયેલી દવાને મળી મંજૂરી

ટીબી સામે લડવા બાળકો માટે બનાવાયેલી દવાને મળી મંજૂરી

આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.