Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદી ઝાપટાં

સુરત, દાહોદ ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ : માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો

dharmendravaghela by dharmendravaghela
2024-04-26 11:34:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે.
કમોસમી વરસાદ આવ્યો છે. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતી છે. તેમજ તાપી જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે. તેમાં કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, વાલોડ, ડોલવણમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તેમજ શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે. ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. જેમાં ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા વિસ્તાર તથા મસ્તરામ મંદિર, નારી ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

Tags: dahodmavathusurat
Previous Post

હાઇકોર્ટમાં વોટ્સએપે કહ્યું જો સરકાર મજબૂર કરશે તો ભારત છોડી દઈશું

Next Post

પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલાં જ BJP નેતાની લાશ મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલાં જ BJP નેતાની લાશ મળી

પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલાં જ BJP નેતાની લાશ મળી

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું

બાબા રામદેવે ફરી ફરી માફી માગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.