Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું

બેંગલુરુએ 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 201 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:55:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ બેંગલુરુએ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે.
બેંગલુરુએ 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 201 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. IPLમાં સૌથી ટૂંકી ઓવરોમાં 200થી વધુ ટાર્ગેટનો ચેઝ કરવાનો આ રેકોર્ડ છે. વિલ જેક્સે 41 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 44 બોલમાં 70 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. બંનેએ 74 બોલમાં 166 રનની ભાગીદારી કરી હતી. અગાઉ, RCBએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શને 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે શાહરુખ ખાને અડધી સદી ફટકારી હતી. ડેવિડ મિલરે 26 રનનું યોગદાન આપ્યું હતું.

Tags: AhmedabadindiaiplRCB beat GT
Previous Post

લીંબડી વિધાનસભાના ક્ષત્રીય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત સ્નેહમિલન

Next Post

કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

અનામત સમાપ્ત કરવાની વાત કરતા અમિત શાહનો એડિટેડ નકલી વીડિયો વાઇરલ

અનામત સમાપ્ત કરવાની વાત કરતા અમિત શાહનો એડિટેડ નકલી વીડિયો વાઇરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.