Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂના વાહન સ્ક્રેપમાં આપનારને નવા વ્હીકલ ખરીદીમાં 25% રોડ ટેક્ષ રાહત

સ્ક્રેપ પોલીસી વધુ અસરકારક બનાવવા 21 રાજયો એ ખાસ ટેક્ષ રાહત આપવા તૈયારી દર્શાવી

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 12:18:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં પર્યાવરણની દ્રષ્ટિએ સરકારે હવે અમલી બનાવેલી સ્ક્રેપ-પોલીસીમાં ગુજરાત સહિત દેશના 21 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોને સ્ક્રેપમાં અપાતા વાહન સામે નવા વાહનની ખરીદીમાં રાજયો જે વ્હીકલ ટેકસ સહિતના વેરા ઉઘરાવે છે તેમાં રાહત આપવાની સંમતિ આપી છે. વ્યક્તિગત વપરાશના મોટર વાહનો જે આ સ્ક્રેપ પોલીસીની અંતર્ગત આવતા હોય અને જો તેને સ્ક્રેપમાં મોકલાય તો તેની સામે નવા વાહનની ખરીદીમાં રોડ ટેક્ષ વિ.માં 25%નું ડિસ્કાઉન્ટ આપવા તૈયારી દર્શાવી છે. જો કે હજુ આ સ્ક્રેપ પોલીસી દેશમાં પ્રારંભીક રીતે ખાનગી વાહનોમાં ભાગ્યે જ અમલી બનાવી દીધી છે.
દેશમાં દિલ્હી એકમાત્ર એવું રાજય છે જયાં 10 વર્ષ કે તેથી વધુ જૂના ડિઝલ અને 15 વર્ષ કે તેથી વધુ જૂના પેટ્રોલ વાહનો આ સમય મર્યાદા બાદ આપોઆપ ડી-રજીસ્ટર થાય છે એટલે કે તેનું રજીસ્ટ્રેશન રદ થાય છે અને તે પછી માર્ગો પર દોડાવી શકાતા નથી. અત્યાર સુધીમાં 70000 વાહનો સ્ક્રેપ પોલીસી હેઠળ નોંધાય છે તેમાં મોટાભાગના સરકારી વાહનો છે. જે 21 રાજયોમાં સંમતી આપી છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે જયારે અન્ય રાજયોમાં મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને કેરળનો પણ સમાવેશ થાય છે.
ખાનગી વાહનોમાં 12 રાજયોમાં સેટટોપમાં રાહત આપવા તૈયારી દર્શાવી છે. હરિયાણાની પોલીસી વધુ બિન્દાસ છે જે 10% રીબેટ અથવા વાહનની સ્ક્રેપ વેલ્યુના 50% જે ઓછું હોય તે કરે છે ઉતરાખંડ 25% અથવા રૂા.50000 જે વધુ હોય તે કરે છે. કર્ણાટક રોડ ટેક્ષ પર ચોકકસ રકમનો રીબેટ આપે છે. દેશમાં હાલ 37 સ્ક્રેપ સેન્ટર કાર્યરત છે અને વધુ બાવન નિર્માણાધીન છે અને બાવન ઓટોમેટીક ટેસ્ટીંગ સેન્ટર પણ જે વાહનોના ફીટનેસ ટેસ્ટ કરે છે તે 11 રાજયોમાં કાર્યરત છે.

Tags: discount new whicle parchaseindiascrap policy
Previous Post

કર્ણાટકમાં મોદી પીધુ માત્ર નારિયેળ પાણી

Next Post

રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જોરદાર વિસ્ફોટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જોરદાર વિસ્ફોટ

રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જોરદાર વિસ્ફોટ

શ્રીમાળી બ્રાહ્મણ મહિલા શક્તિ મંડળ ભાવનગર દ્વારા સત્સંગ-મિલન કાર્યક્રમ યોજાયો

શ્રીમાળી બ્રાહ્મણ મહિલા શક્તિ મંડળ ભાવનગર દ્વારા સત્સંગ-મિલન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.