Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે અમિત શાહનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

પ્રિયંકા ગાંધીની બનાસકાંઠાના લાખણીમાં જનસભા

dharmendravaghela by dharmendravaghela
2024-05-04 12:17:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં 7 મેએ લોકસાભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ત્રણ જગ્યાએ જાહેર જનસભાને સંબોધશે. અમિત શાહ છોટા ઉદેપુર-નવસારી અને દમણમાં જનસભાને સંબોધશે તેમજ રોડ શો કરશે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં ગેનીબેન ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ભરૂચમાં નુક્કડ સભા કરશે અને વાગરા અને અંકલેશ્વરમાં સભા ગજવશે. અભિનેત્રી અને તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલ રૂપાલી ગાંગુલી જેતપુરમાં મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે. મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા ભરૂચમાં પ્રચાર કરશે.

Advertisement
Tags: amit shah & priyanka gandhigujaratsabha
Previous Post

હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયની ધરપકડ

Next Post

‘રાયબરેલીમાંથી પહેલા જીત તો નોંધાવો…

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
‘રાયબરેલીમાંથી પહેલા જીત તો નોંધાવો…

'રાયબરેલીમાંથી પહેલા જીત તો નોંધાવો...

સુરત પોલીસનો નવતર પ્રયોગ : પીઆઈની ગાડીઓ પરથી માઈક સિસ્ટમથી થશે એનાઉન્સમેન્ટ

સુરત પોલીસનો નવતર પ્રયોગ : પીઆઈની ગાડીઓ પરથી માઈક સિસ્ટમથી થશે એનાઉન્સમેન્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.