Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

10 કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય આજે EVMમાં કેદ

dharmendravaghela by dharmendravaghela
2024-05-07 11:25:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીના મહાપર્વની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સહિત ઘણાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પહોંચ્યા છે અને અહીં મતદાન કરી રહ્યા છે. આ દરમિયાન આ વખતે ત્રીજા તબક્કામાં મહત્ત્વપૂર્ણ 10 કેન્દ્રીય મંત્રીઓની કિસ્મત પણ દાવ પર લાગેલી છે.

આ 10 કેન્દ્રીય મંત્રીઓની કિસ્મત દાવ પર

1. અમિત શાહ, ગૃહમંત્રી (ગાંધીનગર બેઠક)
2. જ્યોતિરાદિત્ય સિંધિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી (ગુના સીટ)
3. મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રી (પોરબંદર બેઠક)
4. નારાયણ રાણે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠક)
5. એસપી સિંહ બઘેલ, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી, (આગરા સીટ)
6. શ્રીપદ યસો નાઈક, કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી, (ઉત્તર ગોવા)
7. પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, (રાજકોટ બેઠક)
8. દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજ્ય મંત્રી (ખેડા બેઠક)
9. ભગવંત ખુબા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (બિદર બેઠક)
10. પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી (ધારવાડ બેઠક)

Tags: 3rd phaseindiavoting
Previous Post

સંજીવ લાલ અને જહાંગીર આલમની EDએ કરી ધરપકડ

Next Post

દિલ્હીમાં કારના શોરૂમમાં અંધાધૂંધ ફાયરિંગ : અફરાતફરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
Next Post
દિલ્હીમાં કારના શોરૂમમાં અંધાધૂંધ ફાયરિંગ : અફરાતફરી

દિલ્હીમાં કારના શોરૂમમાં અંધાધૂંધ ફાયરિંગ : અફરાતફરી

800 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના જમાઈ રાધાકૃષ્ણનું આવ્યું નામ

800 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના જમાઈ રાધાકૃષ્ણનું આવ્યું નામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.