Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો

ગયા અઠવાડિયે પણ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-05-13 12:06:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત થઈ હતી અને માર્કેટ લાલ નિશાન સાથે ખૂલ્યું હતું.
ગયા અઠવાડિયે પણ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી એવામાં આ અઠવાડિયાની શરૂઆતમાં BSE સેન્સેક્સ 239.16 પોઈન્ટ ઘટીને 72,425.31 પર ખુલ્યો હતો. જો કે એ બાદ વધુ ઘટાડો નોંધાયો હતો. એ બાદ BSE સેન્સેક્સ 743.60 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા સાથે 71,921.87 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.તે જ સમયે નિફ્ટી પણ 0.51 ટકા અથવા 113 પોઇન્ટના ઘટાડા સાથે 21,941 પોઇન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

Tags: indiasensex down
Previous Post

જયપુરમાં એરપોર્ટ પછી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Next Post

પશ્ચિમ બંગાળમાં TMC કાર્યકર્તા પર બોમ્બ ફેંકાયો : મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં TMC કાર્યકર્તા પર બોમ્બ ફેંકાયો : મોત

પશ્ચિમ બંગાળમાં TMC કાર્યકર્તા પર બોમ્બ ફેંકાયો : મોત

વડાપ્રધાને પટના સાહિબ ગુરુદ્વારામાં લંગરમાં સામેલ થયા

વડાપ્રધાને પટના સાહિબ ગુરુદ્વારામાં લંગરમાં સામેલ થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.