Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નકલી દસ્તાવેજથી ડોકટર બનેલી છાત્રાનું એડમિશન માન્ય રાખતી હાઈકોર્ટ

દેશમાં તબીબોની અછત છે: અમાન્ય ઠેરવવાથી રાષ્ટ્રને નુકશાન થવાનું તારણ

dharmendravaghela by dharmendravaghela
2024-05-14 12:15:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક છોકરી એમબીબીએસનો અભ્યાસ કરીને ડોકટર બની ગઈ હતી. પરંતુ થયું એવું કે તેણીએ એડમિશન સમયે ખોટા દસ્તાવેજો આપીને પ્રવેશ મેળવ્યો હતો. જયારે આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે બેંચે પણ સ્વીકાયું કે, છોકરીએ ભૂલ કરી છે, પરંતુ તેનું એમબીબીએસનું એડમિશન રદ કરવાનો ઈન્કાર કર્યો હતો.
હાઈકોર્ટે કહ્યું કે, દેશમાં દર્દીઓના પ્રમાણમાં ડોકટરોની અછત છે. જેથી હવે આ છોકરી ડોકટર બની ગઈ છે તો તેનું એડમિશન રદ કરવાથી રાષ્ટ્રને નુકશાન થશે, જે રાષ્ટ્રના હિતમાં નથી. હકીકતમાં આરોપ એવો હતો કે, એમબીબીએસ પાસ કરીને ડોકટર બનેલી છોકરીએ એડમિશન દરમિયાન ઓબીસી નોન ક્રિમી લેયરના નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો તો બેંચે કહ્યુંં કે, છોકરીએ ભૂલ કરી છે. છતાં તેણીની ડિગ્રીને નામંજૂર કરી શકાય નહીં. આ છોકરીએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. આવે સ્થિતિમાં તેની ડિગ્રી પાછી લેવી યોગ્ય નથી. હવે તે એક લાયક ડોકટર છે. આપણા દેશમાં ડોકટરોનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે સંબંધિત છોકરીની ડિગ્રી પાછી લેવાથી દેશને નુકશાન થશે. એવી સ્થિતિમાં જયારે દેશના નાગરિકોને વધુ ડોકટરોની જરૂર છે.
જસ્ટિસ એ.એસ. ચંદુરકર અને જસ્ટિસ જિતેન્દ્ર જૈનની ખંડપીઠે સંબંધિત છોકરીનું નોન ક્રિમીલેયર ઓબીસીનું પ્રમાણપત્ર રદ કયુર્ં હતું. આ સાથે એમબીબીએસમાં તેણીના પ્રવેશને ઓપન કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે ડોકટર બનેલી છોકરીને આદેશ આપ્યો કે, તે હવે ઓપન કેટેગરીની ઉમેદવાર રહેશે. આ સાતે ઓપન કેટેગરી હેઠળ જમા કરાયેલી ફી તેણીએ ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો તેમજ કોર્ટે 50 હજારનો દંડ પણ પટકાર્યો હતો. છોકરીને મોટી રાહત આપતા બેંચે કહ્યું કે, અમે જાણીએ છીએ કે મેડિકલ કોર્સમાં એડમિશન મેળવવું કેટલું મુશ્કેલ છે અને તેની કિંમત કેટલી છે.

Tags: doctorduplecate doccumenrindiajudgement
Previous Post

મોબાઇલ દરમાં થશે 25 ટકાનો વધારો

Next Post

ઈ-કોમર્સ પ્લેટફોર્મના નકલી રીવ્યુ પર લગામની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઈ-કોમર્સ પ્લેટફોર્મના નકલી રીવ્યુ પર લગામની તૈયારી

ઈ-કોમર્સ પ્લેટફોર્મના નકલી રીવ્યુ પર લગામની તૈયારી

ભાવનગર શહેરમાં ગત રાત્રીના ધૂળ સાથે ભારે પવન ફુંકાયો

ભાવનગર શહેરમાં ગત રાત્રીના ધૂળ સાથે ભારે પવન ફુંકાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.