Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્માર્ટ પ્રિપેઇડ મીટરની જફાથી લોકો ખફા

બિલ બમણું આવતાં સુરત, વડોદરામાં વ્યાપક વિરોધ, વડોદરામાં મીટર લગાવવા પર હંગામી બ્રેક

dharmendravaghela by dharmendravaghela
2024-05-18 11:42:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે હવે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. પ્રારંભિક તબક્કે સુરત, વડોદરામાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ થઈ હતી. પરંતુ નવા આવેલા બીલો બમણાં આવતાં લોકો વિરોધ કરી રહ્યા છે.
સુરતમાં વિવિધ સોસાયટીમાં કુલ 11,951 ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયાં છે. જોકે, જૂના મીટરમાં પ્રતિ દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ 35 રૂપિયા આવતું હતું, જે સ્માર્ટ મીટર લાગતાં 76 થઈ ગયું છે. જ્યારે બીજી બાજુ વડોદરામાં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ 25 હજાર મીટર લગાવાયા હતા. પરંતુ, પ્રિપેઇડ ચુકવણી કરનારા વીજગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે. જેને લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો વીજકચેરીએ વિરોધ કરી રહ્યા છે. જેને પગલે મીટર લગાવવાની કામગીરી પર હંગામી બ્રેક લગાવવાની સત્તાધીશોને ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનમાં રાજકીય પક્ષો પણ જોડાયા છે.

Tags: high billsmart prepaid metervadodara
Previous Post

રાજ્યમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન :અમદાવાદ-વડોદરામાં 27 જગ્યાએ તપાસ

Next Post

માલીવાલ સામે બિભવે પણ FIR નોંધાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વિભવની શોધમાં દિલ્હી પોલીસની ટીમ CMના ઘરે પણ જઈ શકે છે

માલીવાલ સામે બિભવે પણ FIR નોંધાવી

પાંચમા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે

પાંચમા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.