Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સહિતના રાજ્યમાં 15 સ્થળોએ NIAના દરોડા

માનવ તસ્કરી સિન્ડિકેટ સાથે જોડાયેલા પાંચ આરોપીની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2024-05-28 11:43:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

NIAએ કેટલાક રાજ્યમાં રાજ્ય પોલીસ દળ અને કેન્દ્રીય જાસુસી એજન્સીઓ સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમ સિન્ડિકેટ સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભારતીય યુવાઓને રોજગારના ખોટા વાયદા પર વિદેશ લઇ જતા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે NIAએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર,દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે વડોદરાના મનીષ હિન્ગૂ, ગોપાલગંજના પહલાદ સિંહ, દક્ષિણ પશ્ચિમ દિલ્હીના નબિયાલમ રે, ગુરૂગ્રામના બલવંત કટારિયા અને ચંદીગઢના સરતાજ સિંહની ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ દ્વારા ભારતીય યુવાઓને લાઓસ અને કંબોડિયા સહિત અન્ય સ્થળો પર મોકલવામાં આવતા હતા. જ્યા યુવાઓને વિદેશી નાગરિકો દ્વારા નિયંત્રિત કરવાની સાથે જ તેમને ફેક કોલ સેન્ટરોમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. યુવાઓને ઓનલાઇન ગેરકાયદેસર ગતિવિધિ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા જેમ કે ક્રેડિટ કાર્ડ છેતરપિંડી, ખોટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને હની ટ્રેપિંગમાં ફસાવવામાં આવતા હતા.

Tags: 1 arrest human trafficingNIA Raidvadodara
Previous Post

અમેરિકામાં વાવાઝોડાંનો આતંક : 21 લોકોના મોત, અનેક ઘરો તબાહ

Next Post

મેનિફેસ્ટોમાં આર્થિક મદદનું વચન ભ્રષ્ટાચાર નથી : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

મેનિફેસ્ટોમાં આર્થિક મદદનું વચન ભ્રષ્ટાચાર નથી : સુપ્રીમ કોર્ટ

તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.