રાજકોટ આગકાંડ બાદ સરકારે રાજ્યનાં બધાં જ મંદિર,મસ્જિદ, શાળા, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, ગીચ માર્કેટ, ગેમ ઝોન જેવાં તમામ સ્થળોએ તપાસ કરવાના આદેશ આપ્યા છે. જો ફાયર એનઓસી ન હોય તો ગુનો નોંધવાના આદેશ કરાયો છે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.