Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાગઠીયા અને ઠેબાની મિલ્કતોની તપાસ

4 અધિકારીઓની ધરપકડથી મહાપાલિકામાં સન્નાટો, આરોપી  અફ્સરોના નિવેદનોમાં શાસક નેતાઓના  નામો ખુલવા સંભાવના

dharmendravaghela by dharmendravaghela
2024-05-31 11:52:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કોણે કેટલી રકમનો કર્યો તે દિશામાં સિટ અને એ.સી.બી.દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ થયાનું આજે જાણવા મળ્યું છે. પોલીસ સ્ટાફે મહાપાલિકામાંથી ટી.પી.વિભાગના કર્મચારીઓની કામગીરી, ફરજ અને સત્તાની વિગતો સાથે ટી.પી.સ્ટાફને તેમજ વોર્ડ ઓફિસરોને કેટલો પગાર મળે છે તેની વિગતો  પોલીસે મેળવી હતી અને બીજી તરફ પૂર્વ ટાઉન પ્લાનીંગ  ઓફિસર સાગઠીયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબાની મિલ્કતોના સ્થળે ધસી જઈને તપાસ આદરી હતી. મનપા તથા અન્ય કચેરીઓના અધિકારીઓને ત્યાં પણ તપાસ શરૂ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.

રાજકોટ અગ્નિકાંડમાં વધુ 2 PIની ક્રાઈમ બ્રાન્ચ કરશે પૂછપરછ

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડનો મામલે વધુ 2 PIની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે. PI ધોળા અને PI વણઝારાની પૂછપરછ કરાશે. ગેમઝોન શરૂ થયો ત્યારે PI ધોળા તાલુકા પોલીસ સ્ટેશનના PI હતા. PI વણઝારા લાયસન્સ શાખાના PI હતા. કોઈ શંકાસ્પદ ભૂમિકા જણાય તો ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે.

Tags: rajkot agnikand efectrmc officer sagathiya & theba's property chek
Previous Post

હુમલાથી થાક્યું હમાસ : બંધકોની મુક્તિ માટે તૈયાર

Next Post

કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, ચોમાસાની એન્ટ્રી; રેમલને કારણે ચોમાસું વહેલું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, ચોમાસાની એન્ટ્રી; રેમલને કારણે ચોમાસું વહેલું

કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, ચોમાસાની એન્ટ્રી; રેમલને કારણે ચોમાસું વહેલું

8 રાજ્યોની 57 બેઠકો પર આવતીકાલે મતદાન : વારાણસીથી PM મોદી મેદાનમાં

8 રાજ્યોની 57 બેઠકો પર આવતીકાલે મતદાન : વારાણસીથી PM મોદી મેદાનમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.