Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઠમી વખત રેપોરેટ રેટ ૬.૫% યથાવત : રાહત નહીં

વાસ્‍તવિક જીડીપી ગ્રોથ ૭ ટકાથી વધારી ૭.૨ ટકા કરાયો : રિઝર્વ બેંકે જાહેર કરી મોનેટરી પોલીસી

dharmendravaghela by dharmendravaghela
2024-06-07 11:57:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો. ત્‍યારથી, તેણે સતત ૮ વખત રેપો રેટ ૬.૫% પર જાળવી રાખ્‍યો છે. બેંકોની EMI રેપો રેટ સાથે જોડાયેલી છે. આવી સ્‍થિતિમાં હાલમાં સામાન્‍ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠક બાદ રેપો રેટને વર્તમાન દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. દર નિર્ધારણ સમિતિએ સતત આઠમી વખત વ્‍યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, કેન્‍દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો. બેંકોની EMI રેપો રેટ સાથે જોડાયેલી છે. આવી સ્‍થિતિમાં, રેપો રેટમાં કોઈ ફેરફાર ન હોવાથી, એ નક્કી કરવામાં આવ્‍યું છે કે તમારી બેંક લોનની EMIમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
RBI ગવર્નર શક્‍તિકાંત દાસના જણાવ્‍યા અનુસાર, MPCના છમાંથી ૪ સભ્‍યો રેપો રેટમાં કોઈ ફેરફારની તરફેણમાં ન હતા. નવા નાણાકીય વર્ષની આ બીજી MPC મીટિંગ છે અને હાલમાં રેપો રેટ ૬.૫૦ ટકા પર સ્‍થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં વ્‍યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને ૨૫ બેસિસ પોઈન્‍ટ વધારીને ૬.૫૦ ટકા કર્યો હતો. ત્‍યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

Tags: indiano change repo rateRbi
Previous Post

હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર અકસ્માતમાં 5નાં મોત

Next Post

એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી

એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી

રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.