Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્‍હીની ફૂડ ફેક્‍ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ : ૩ ના મોત

હોસ્‍પિટલમાં ૬ ઘાયલ લોકોની ચાલી રહી છે સારવાર

dharmendravaghela by dharmendravaghela
2024-06-08 12:12:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશની રાજધાની દિલ્‍હીમાં નરેલા વિસ્‍તારમાં સ્‍થિત ભોરગઢ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં એક ફૂડ ફેક્‍ટરીમાં ભીષણ આગ લાગવાથી ૩ લોકોના મોત થયા જ્‍યારે ૬ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ફૂડ ફેક્‍ટરીમાં સવારે ૩:૦૦ વાગ્‍યે બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી, જેમાં ૩ લોકો લપેટમાં આવ્‍યા હતા. ઘાયલોને સત્‍યવાડી રાજા હરિヘંદ્ર હોસ્‍પિટલમાંથી મોટી હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવ્‍યા છે.
નરેલા સ્‍થિત ફૂડ ફેક્‍ટરીમાં આગ વિશે પોલીસે જણાવ્‍યું કે સવારે ૩.૩૫ વાગ્‍યે PCR કોલ આવ્‍યો હતો. કોલમાં કહેવામાં આવ્‍યું હતું કે ફેક્‍ટરીમાં આગ લાગી છે, કોઈના ફસાયા હોવાની કોઈ માહિતી નથી. તપાસ અધિકારી ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્‍યું કે સૂકી મગની દાળ બનાવતી ફેક્‍ટરીમાં આગ લાગી હતી અને કેટલાક લોકો અંદર ફસાયા હતા. ફાયર વિભાગની મદદથી કુલ નવ લોકોને બચાવી લેવામાં આવ્‍યા હતા અને નરેલાની લ્‍ણ્‍ય્‍ઘ્‍ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. ત્રણ ઇજાગ્રસ્‍તો બાદમાં હોસ્‍પિટલ પહોંચતા જ મળત્‍યુ પામ્‍યા હતા.

Tags: 3 dieboilar blastdelhinarela
Previous Post

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

Next Post

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા

ભાવનગરમાં કૃષ્ણપરા ગૌશાળા પાસેના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

ભાવનગરમાં કૃષ્ણપરા ગૌશાળા પાસેના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.