Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ

સુરત શહેરમાં રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોના લાયસન્સ રદ્ કરવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-06-15 12:00:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ટ્રાફિકને લઈને મોટુ નિવેદન કર્યું છે. શહેરમાં સતત નિયમોનો ભંગ કરનારા લોકોના લાયસન્સ રદ્ કરવા તેમણે સુચન કર્યું હતું.
સુરત ટ્રાફિક પોલીસને કરવામાં આવેલા આ સુચનમાં 4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો તેમણે હુકમ કર્યો હતો.જેમાં રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોના લાયસન્સ રદ્ કરવામાં આવશે. તે સિવાય 51થી 100 વખત ટ્રાફિકના નિયમ તોડનારા 4,100 વાહનચાલકોના લાયસન્સ રદ્ કરવામાં આવશે. જ્યારે 101 વખતથી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 1500થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવા સુચન કરવામાં આવ્યું છે.

Tags: 4000 driving licence cancelgujaratharsh sanghvisurat
Previous Post

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન

Next Post

ગુજરાતમાં 16.23 લાખ લોકોને હાયપર ટેન્શન, 11 લાખથી વધુને ડાયાબિટિસ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાં 16.23 લાખ લોકોને હાયપર ટેન્શન, 11 લાખથી વધુને ડાયાબિટિસ

ગુજરાતમાં 16.23 લાખ લોકોને હાયપર ટેન્શન, 11 લાખથી વધુને ડાયાબિટિસ

આજથી 54 આવશ્યક દવાના ભાવમાં ઘટાડો

આજથી 54 આવશ્યક દવાના ભાવમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.