Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ : ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરતા ડ્રગ્સ મળી આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-06-22 12:14:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરતા તેમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ કરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો કબ્જે કર્યો હતો.
આ અગાઉના આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવતા પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધી રહી છે.થોડા મહિના પહેલા વિદેશથી આવેલા પાર્સલમાંથી 1.15 કરોડના હાઇબ્રિડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા બાદ વધુ 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ગાંજાને બાળકોના રમકડા, ટેડી બીયર, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવતો હતો.

Tags: Ahmedabaddrugs parcelforeign post officegujarat
Previous Post

USAમાં ગ્રેજ્યુએટ થતાં જ ઈન્ડિયન સ્ટુડન્ટ્સને ગ્રીન કાર્ડ આપવાનું વચન

Next Post

તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ

તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાવનગર આવેલા મનસુખભાઇ માંડવીયાનો સન્માન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાવનગર આવેલા મનસુખભાઇ માંડવીયાનો સન્માન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.