Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ

2018થી 2023 વચ્ચે જે ખેડૂતોએલીધી છે તે તમામની લોન સંપૂર્ણ રીતે માફ કરવામાં આવશે- રેવંત રેડ્ડી

dharmendravaghela by dharmendravaghela
2024-06-22 12:16:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી પ્રતિકૂળ વાતાવરણને પગલે ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલો વાયદો પૂરો કરતાં રેવંત રેડ્ડીએ કહ્યું કે, ખેડૂતોની રૂપિયા 2 લાખ સુધીની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેવંત રેડ્ડીએ કહ્યું કે, 2018થી 2023 વચ્ચે જે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તે તમામ ખેડૂતોની લોન સંપૂર્ણ રીતે માફ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, કેબિનેટમાં 12 ડિસેમ્બર, 2018થી 9 ડિસેમ્બર,2023 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. 2 લાખની લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોન માફીની વિગતો, પાત્રતાની શરતો વગેરે બાબતોની માર્ગદર્શિકા- સરકારી આદેશ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યના ખેડૂતોની લોન માફી બાદ રાજ્ય સરકારની તિજોરી પર અંદાજિત 31 હજાર કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે. આ સાથે રેવંત રેડ્ડીએ કહ્યું કે, અગાઉની બીઆરએસ સરકારે ખેડૂતોની 1 લાખ રૂપિયાની લોન માફીના વચનને પ્રમાણિકપણે અમલમાં ન મૂકીને ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે.

Tags: cm revanth reddykisan loan mafitelengana
Previous Post

અમદાવાદ : ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Next Post

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાવનગર આવેલા મનસુખભાઇ માંડવીયાનો સન્માન કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાવનગર આવેલા મનસુખભાઇ માંડવીયાનો સન્માન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાવનગર આવેલા મનસુખભાઇ માંડવીયાનો સન્માન કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં નિકળનારી જગન્નાથજી રથયાત્રા અંતર્ગત ભગવાનને જળનો અભિષેક કરાયો

ભાવનગરમાં નિકળનારી જગન્નાથજી રથયાત્રા અંતર્ગત ભગવાનને જળનો અભિષેક કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.