Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કરી સત્તાવાર જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2026-06-27 12:05:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને વ્યાપારિક સંબંધો ટૂંક સમયમાં એક નવા સુવર્ણ યુગમાં

પ્રવેશવા જઈ રહ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક બહુ મોટું એલાન કરતાં જણાવ્યું છે કે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. આ

ઐતિહાસિક વીવીઆઈપી પ્રવાસને લઈને બંને દેશોના રાજદ્વારી વર્તુળોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા

મળી રહ્યો છે.

મુલાકાત પહેલાં વ્યાપાર કરાર ફાઇનલ કરવાની તૈયારી
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના આ ભારત પ્રવાસની

તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ટૂંક સમયમાં જ ભારત આવી રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ

બંને દેશો વચ્ચે લાંબા સમયથી પ્રસ્તાવિત અને બહુપ્રતીક્ષિત ટ્રેડ ડીલને વહેલી તકે ફાઇનલ કરવાનો છે.

બંને દેશો વચ્ચે વેપાર અને આયાત-નિકાસના નિયમોને વધુ મજબૂત બનાવવા માટે આ મુલાકાત

અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

વિશ્વની સૌથી મોટી અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચેના સંબંધોને આ પ્રવાસથી નવી ઊંચાઈ

મળશે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે ટેરિફ બેનિફિટ્સ અને વ્યાપારિક શરતોને લઈને ઉચ્ચ સ્તરીય

ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અમેરિકી વિદેશ મંત્રીના આ એલાન અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સંભવિત

ભારત મુલાકાતથી અબજો ડોલરના વ્યાપારિક કરારો પર મહોર વાગવાની પૂરેપૂરી શક્યતા છે.

 

Tags: indiatrump visit
Previous Post

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

Next Post

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.