Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇંગ્લેન્ડની રાજનીતિમાં ભારતનો છે દબદબો : 26 ભારતવંશી બન્યા MP

લેબર પાર્ટીમાં સૌથી વધુ ભારતવંશી : 2019ની સામાન્ય ચૂંટણીમાં 15 ભારતવંશી જીત્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-07-06 11:42:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સ માટે સૌથી વધુ ભારતીય મૂળના લેબર પાર્ટીની ટિકિટ પર જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીર સ્ટાર્મરને તેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી ફરી સત્તા પર આવી છે. સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીને 412 અને ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 121 સીટો મળી. 650માંથી 648 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. સુનકે હાર સ્વીકારી અને સ્ટાર્મરને તેની જીત પર અભિનંદન પાઠવ્યા. આ ચૂંટણીમાં ઇંગ્લેન્ડની જનતાએ ભારતીય મૂળના નેતાઓ પર ઘણો વિશ્વાસ કર્યો છે.
આ ચૂંટણીમાં 26 ભારતવંશી જીત નોંધાવવામાં સફળ રહ્યા છે. જે ગત ચૂંટણીની સરખામણીએ બમણાની નજીક છે. જણાવી દઈએ કે આ પહેલા 2019ની સામાન્ય ચૂંટણીમાં 15 ભારતવંશી જીત્યા હતા. સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સ માટે સૌથી વધુ ભારતીય મૂળના લેબર પાર્ટીની ટિકિટ પર જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીર સ્ટાર્મરને તેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા સીમા મલ્હોત્રાએ તેમના ફેલ્થમ અને હેસ્ટન મતવિસ્તારો પર વિશાળ માર્જિનથી જીત મેળવી છે. પૂર્વ સાંસદ કીથ વાઝની બહેન અને મૂળ ગોવાની વેલેરી વાઝ વોલ્સલ અને બ્લૉક્સવિચમાં વિજયી બની છે. લિસા નંદીને વિગાનમાં સફળતા મળી છે. બ્રિટિશ શીખ સાંસદો પ્રીત કૌર ગિલ, તનમનજીત સિંહ ધેસી, નવેન્દુ મિશ્રા અને નાદિયા વિટ્ટોમે પણ જીત મેળવી. જ્યારે જસ અઠવાલ, બૈગી શંકર, સતવીર કૌર, હરપ્રીત ઉપ્પલ, વરિંદર જસ, ગુરિન્દર જોસન, કનિષ્કા નારાયણ, સોનિયા કુમાર, સુરિના બ્રેકનબ્રિજ, કિરીથ એન્ટવિસ્ટલ, જીવન સંધેર અને સોજન જોસેફ પણ ચૂંટણી જીત્યા છે.
નિવર્તમાન વડા પ્રધાન ઋષિ સુનકે યોર્કશાયરમાં રિચમન્ડ અને નોર્થલેર્ટન મતવિસ્તારમાં નિર્ણાયક જીત સાથે બ્રિટિશ ભારતીયોની જિતનું નેતૃત્વ કર્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓને ટોરી સાંસદ પણ કહેવામાં આવે છે. પોતાની સીટ પર ફરીથી જીતનાર અન્ય પ્રમુખ બ્રિટિશ ભારતીય ટોરી નેતાઓમાં પૂર્વ ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલનો સમાવેશ થાય છે. ગગન મહિન્દ્રાએ તેમની સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયર સીટ પરથી જીત મેળવી છે. જ્યારે શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ સીટ પર જીત મેળવી. તે અહીંથી ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી રહી હતી. લિબરલ ડેમોક્રેટ્સે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું, 60 થી વધુ બેઠકો મેળવી. આ પૈકી ભારતીય મૂળની મુનિરા વિલ્સન ટ્વિકનહામ મતવિસ્તારમાંથી ફરી જીતી છે.

Tags: indian origen win in electionUK
Previous Post

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

Next Post

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે

SC વિરુદ્ધ પોતાના નિવેદન બદલ IMA ચીફની માફી

SC વિરુદ્ધ પોતાના નિવેદન બદલ IMA ચીફની માફી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.