મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટાનાં લગ્નમાં પ્રાઇમ મિનિસ્ટતર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતની જ નહીં, દુનિયાની મોટી-મોટી હસ્તીભઓ આ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવાઈ રહ્યું છે કે મોદીની ટીમ તરફથી કન્ફદર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં નથી આવ્યુંવ. વેન્યુેમાં તેમની હાજરીને લઈને સિક્યોછરિટી પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અંબાણી ફેમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફટ્સફનો સમાવેશ કરવામાં આવ્યો. હતો. કેટલાક લોકોને ગોલ્ડવ અથવા સિલ્વસર કોઇન મોકલવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોને ડાયમન્ડક જવેલરીની ગિફટ મોકલવામાં આવી હતી.